________________
૧૮૬
સમાસ
તે દેવા પ્રત્તરના અસંખ્યાતમા ભાગમાં રહેલ શ્રેણીઓમાં જેટલા પ્રદેશેા છે તેટલા પ્રમાણમાં છે. તે શ્રેણોએનુ માપ આગળ કહેવાશે.
વ્યતા અને જ્યાતિષીએ અનુક્રમે પહેલા કહેલ સ્વરૂપવાળા એક પ્રત્તરના એક પ્રદેશવાળી સંખ્યાતા ચેજન પ્રમાણુ પક્તિ, તથા એક પ્રાદેશિકી ખસેછપ્પન અ ગુલ પ્રમાણ પક્તિને ભાગાકાર કરવા પ્રમાણ થાય છે. આના તાત્પર્યા આ પ્રમાણે છે.
એક પ્રદેશવાળી સંખ્યાતા ચૈાજન પ્રમાણ પ`ક્તિમાં જેટલા આકાશ પ્રદેશેા છે. તે સવ` વડે પ્રતર પ્રદેશ રાશિને ભાગ અપહરાય છે. અને આ ભાગ કરવા વડે જેટલા પ્રમાણ પ્રદેશશ્નેત્રખંડ મળે છે. તેમાં જેટલા આકાશ પ્રદેશો છે તેટલા પ્રમાણમાં બધાય ન્ય'તર દેવા છે. અથવા ઉપર કહેલ ભાગાકાર પ્રમાણ પ્રતરક્ષેત્રખંડને જો એકએક વ્યંતર ધ્રુવ અપરણ કરે તેા સમસ્ત પ્રતર તે વ્યંતર દેવા એકીવખતે અપહરી લે છે. એ પ્રમાણે ઉપરના અને આ એકજ અથ છે.
તથા ૨૫૬ અગુલપ્રમાણ એકપ્રદેશવાળી પંક્તિમાં જેટલા આકાશ પ્રદેશ છે. તે સ પ્રદેશા વડે પ્રતર પ્રદેશના રાશિના ભાગ કરવામાં આવે અને તે ભાગ કરવા વડે જેટલા પ્રમાણમાં પ્રતર ક્ષેત્રખડ મળે, તેમાં જેટલા આકાશ પ્રદેશેા હોય તેટલા પ્રમાણુ જયેતિષિ દેવા હોય છે. અથવા ઉપર ભાગ કરેલ પ્રતર ક્ષેત્રખંડને જો દરેક દરેક જ્યાતિષો ધ્રુવ અપહાર કરે તે સપૂર્ણ પ્રત્તર તે જ્યાતિષી દેવા એકી વખતે અપહરી લે. એ પ્રમાણે અહી પણ એકજ અર્થ છે. મહાદડકમાં જન્મ્યાતિષી દેવા વ્યંતરોથી સંખ્યાતગુણુ કહ્યા છે. તે અડી. બ્યતા અસંખ્યાતગુણુ હીન પ્રત્તરના ભાગ પ્રમાણ તેમને કહ્યા છે. (૧૫૫)
હવે દેવગતિમાં વૈમાનિકનું પ્રમાણ કહે છે,
सक्कीसाणे सेढीअसंख उवरि असंखभागो उ । आणपाणयमाई पल्लम्स असंखभागो उ ॥ १५६ ॥
ગાથા: સૌધમ અને ઇશાન દેવલાકમાં અસંખ્યાતી શ્રેણી પ્રમાણ દેવા છે. તેની ઉપરના ધ્રુવલેાકમાં શ્રેણીના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે. આનતપ્રાણત વગેરે ધ્રુવલાકમાં પલ્યાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દેવા છે. (૧૫૬)
ટીકા : શક્ર એટલે સૌધર્મેન્દ્ર તેનાથી જણાતા સૌધમાં ફ્રેબ્લેક જ અહી' લેવે. સૌધમ' દેવલાકમાં સર્વે દેવે પૂર્વમાં કહેલ સ્વરૂપવાળા ધન કરેલ લાકના જે પ્રતરની - અસંખ્યાતી શ્રેણીઓ થાય છે. તે પ્રતરના અસખ્યાતમા ભાગે રહેલ અસ ખ્યાતી શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશેા છે. તેટલા પ્રમાણમાં સૌધમ દેવલાકમાં સવાઁ દેવા થાય.