________________
૧૭૦
જીવસમાસ
કેવળ જ્ઞાન વડે પ્રગટ થયેલ જે પદાર્થી છે તેમને પ્રતિપાદન કરવા રૂપે જે દ્વાદશાંગી રૂપ આગમા તે શ્રુતજ્ઞાન શબ્દ પ્રમાણુ રૂપે થાય છે. અહીં પણ ઈદ્રિયાનું અને શબ્દનુ આંતર હાવાથી પૂર્વની ગાથામાં કહેલ પરાક્ષતા જ છે. (૧૪૨)
જ્ઞાનપ્રમાણુ કહ્યુ હવે ચક્ષુ વગેરે વડે દનના ચાર ભેદો વડે દનપ્રમાણ, સામાયિક વગેરે પાંચ ભેદ્દેથી ચારિત્રપ્રમાણુ અને નૈગમ, સંગ્રડ વગેરે પાંચ ભેદે વડે નયપ્રમાણ કહે છે.
चकखुदंसणगाई दंसण चरणं च सामाईयमाई ।
1
नेगम संगहववहारज्जुसुए चेव सद्द नया ॥ १४३॥ । ગાથા' ટીકા : ચક્ષુદાન વગેરે દર્શીન, સામાયિક વગેરે .ચારિત્ર અને નૈગમ, સંગ્રહ, વ્યવહાર ઋજુસૂત્ર અને શબ્દ એમ ના છે. અહી જ્ઞાનદર્શન વગેરે ગુણા હેાવાથી, શુ ગુણ પ્રમાણથી અલગ જ્ઞાનદાન વગેરે પ્રમાણા કહ્યા છે? એમ શકા ન કરવી પરંતુ શિષ્યની બુદ્ધિના વિકાસ માટે વિસ્તાર કર્યાં છે. (૧૪૩)
આ પ્રમાણે સંપૂર્ણ ભાવપ્રમાણુ કહ્યુ છે. તે કહેવાથી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ રૂપ ચારે પ્રકારના પ્રમાણેા પૂર્ણ થયા. આ પ્રમાણેા વડે દ્રવ્ય જાણી શકાય છે, આર્થીજ દ્રવ્યાનુ પ્રમાણ તે દ્રવ્યપ્રમાણુ એ પ્રમાણેની વ્યુત્પત્તિ વડે દ્રવ્યપ્રમાણુ કારને હવે કહે છે.
અહીં' મિશ્રાદ્રષ્ટિ, સાસ્વાદન વગેરે ચૌદ જીવસમાસ રૂપ જીવદ્રવ્યાના જ પ્રસંગ છે. આથી (માપવા ચાગ્ય) તેને જ આ ચારે પ્રમાણવડે દરેક જેટલા પ્રમાણમાં છે, તેટલા પ્રમાણમાં જાણવા માટે ગાથા બતાવે છે.