________________
કાળપ્રમાણુ
પહ
ટીકાર્થ : પૂર્વમાં કહેલ પલ્યમાં રહેલ બાદર રૂપ જે સહજ વાલાવ્યો અને સૂક્ષમરૂપ જે અસંખ્ય ખંડરૂપ વાલા, તેઓના રહેવા રૂપ સંબંધથી સંબંધિત જે આકાશ છે તેના જે અંશ વગરના પ્રદેશ છે. તે પ્રદેશને દરેક સમયે સમયે કાઢતા જેટલે કાળ થાય તેટલે કાળ યથાનુક્રમે બાદર અને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ થાય છે. તે બનેમાં દરેકની કાળ અસંખ્યાતી ઉત્સર્પિણી રૂપ થાય છે તાત્પર્યાથે આ પ્રમાણે છે : બાર વાલાગ્ર વડે ભરેલા ખાડામાં જે એક એક વાસાગ્ર વડે અવગહિત આકાશમાં દરેક વાલાગ્રના અસંખ્યાત આકાશ પ્રદેશ છે. કારણકે વાલા બાદર છે, અને આકાશ પ્રદેશ અતિ સૂકમ હેવાથી એકેક વાલાોનું અસંખ્યાતા ક્ષેત્ર પ્રદેશમાં રહેવાથી ઘટે છે. આ સર્વ વાલાઝા વડે અવગાહીત સર્વ આકાશપ્રદેશને દરેક સમયે એક એક કાઢતા જે કાળ થાય છે તદુરૂપ બાદર ક્ષેત્ર પલ્યોપમ જાણવું. એ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ છે. જે એક વાલાગ્ર વડે અવગાહીત ક્ષેત્ર પ્રદેશને દરેક સમયે અપડારમાં યુદ્ધમાં મને વિશે અરણેજ’ એ વચનથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ પ્રમાણુ કાળ થાય છે. તે પછી સર્વ વાલાગ્ર વડે અવગાઢ ક્ષેત્ર પ્રદેશના અપહારમાં કેમ ન લાગે ?
. અસંખ્યાતા ખંડ રૂપ સૂકમ વાલાગ્ર વડે ભરેલ ખાડામાં તે એકેક સૂમ વાલીગ્ર ખંડ વડે અવગડિત જે આકાશ છે તે આકાશના પણ દરેકના અસંખ્યાતા જ પ્રદેશે. છે. કારણકે સૂક્ષમ વાલાઝના ટુકડા પણ આકાશ પ્રદેશની અપેક્ષાએ સ્કૂલ છે.
અસંખ્યાતા તે પ્રદેશનું તેના વગર અવગાહી શકવાને અસંભ છે. આ સર્વ સૂક્ષ્મ વાલાગ્રના ખંડે વડે અવગાઢ જે ક્ષેત્ર પ્રદેશ છે, તે પ્રદેશને દરક સમયે એક એક કાઢતા જેટલે કાળ થાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહે છે. આ કાળ પણ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ છે. પરંતુ બાદર કરતા અસંખ્યાત ગણે છે. કારણકે વાલા અસયાતગુણ છે.
અથવા તે ખાડામાંના અસંખ્ય ખંડીકૃત વાલા વડે સ્પષ્ટ કે અસ્પૃષ્ય જે આકાશ પ્રદેશ છે, તે સેવે અહીં લેવાય છે. અને તે સર્વ આકાશ પ્રદેશને દરેક સમયે એક એક કરતા સંપૂર્ણપણે કાઢવામાં આવે ત્યારે એક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ થાય છે. પ્ર.: શું સૂક્ષ્મ ખંડ રૂપ કરેલ વાલાઝો વડે ભરેલ ખાડામાં હજુ પણ કેટલાક આકાશ
પ્રદેશો અસ્કૃષ્ટ છે કે જેથી બીજી વ્યાખ્યા કરી ? ઉ. : સૂમ ખંડરૂપ કરેલ વાલાથી સ્પષ્ટ જે આકાશપ્રદેશો છે તેનાથી અસ્કૃષ્ટ આકાશ
પ્રદેશો અસંખ્યાતા ગુણ છે. શિલા, થાંભલે બારણા, પર્વત વગેરે પદાર્થો પિતાના વડે રોકીને જેટલા આકાશમાં રહેલા છે તે આકાશને છેદમસ્થ જાણે છે. અને તે પદાર્થો વડે જેટલા પ્રદેશો પૃષ્ટ છે તેના કરતાં અસંખ્યાતા ગુણ અસ્કૃષ્ટ પ્રદેશો ત્યાંજ રહેલા હોય છે. જે એમ ન હોય તે પછીથી ઉપરથી નંખાતા લોખંડના ખીલા વગેરેને પણ ભેદી અંદર પેસતા ઝાડના મૂળીયા વગેરેને અવકાશની પ્રાસી થશે નહીં.