SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ છવસમાસ શું? કારણકે અલકમાં પણ આકાશ હોવાથી ત્યાં પણ તે ગતિ સ્થિતિને પ્રસંગ આવશે. અને તે પ્રસંગના જે દૂષણે છે તે ઉપર કહ્યા છે. પ્રશ્ન- તે પછી ધર્માધર્માસ્તિકાય જ છવ વગેરેના આધાર રૂપે સ્વીકારે, અપ્રમાણ એવા આકાશની કલ્પનાથી શું ? ઉત્તર– આ વાત બરાબર નથી. આકાશ જ આધારશક્તિ સંપન્ન છે. ધર્માધર્માસ્તિકાયનું તે ફકત ટેકા રૂપ જ સામાચ્યું છે. અન્યથી સાધ્ય ક્રિયા, અન્ય વડે થતી નથી. અતિવ્યાપ્તિને દોષ આવે છે. જેમાં અગ્નિ સાધ્ય, તાપ રસેઈ વગેરે કાર્ય પાણી વગેરેથી પણ થશે. આવા પ્રકારની શક્તિ શું આકાશની જ હોય છે? બીજાની નહીં. આવા પ્રકારને વિપરિત સંબંધ અજ્ઞાનતા જ બતાવે છે. અગ્નિ, પાણી વગેરે દરેકમાં આ પ્રશ્ન ઉપસ્થિત થશે. યુક્તિ, આગમ, લેકવ્યવહારથી દરેક પ્રાણીઓમાં પ્રસિદ્ધ આકાશની અપ્રમાણિક્તા કહેણ ચગ્ય નથી. અતિક્રિય પદાર્થોમાં એકાંતે યુક્તિપૂર્વકની જ વિચારણા યોગ્ય નથી કહ્યું છે કે ' आगमश्चोपपत्तिश्च सम्पूर्ण द्रष्टिकारणम् । अतीन्द्रियाणामर्थानां सद्भाव प्रतिपत्तये ॥१॥ [ અતિક્રિય પદાર્થોની સિદ્ધિ માટે આગમ, ઉપપત્તિ અને સંપૂર્ણ દ્રષ્ટિ કારણને સ્વીકાર કરવા. (૧) તેથી જીવ પુદ્ગલેને અવકાશના કારણ રૂપ અવગાહના વડે આકાશ જણાય છે. માટે તે અવગાહના આકાશાસ્તિકાયનું લક્ષણ કરાય છે. - તે તે નવાજુના વગેરે ભાવરૂપે નક્કો ફળફૂલ વગેરે આપવા રૂપ ભાવથી જે પરિણમન અથવા વર્તન તે વર્તના. આ તે વર્તન જ કાલને સાધ્યરૂપ ગુણ છે. તે વર્તના ગુણને કાલ સમજ. ઉપર કહેલ સ્વરૂપવાળી વર્તના કાલવડે જ સાધી શકાય છે, આથી તે વર્તન જ કાલને ગુણ દહેવાય છે. માટે તે કાલનું લક્ષણ થાય છે. કારણકે તેના વડે જ કાળ જણાય છે. આ ભારતમાં કાળ છે. થાંભલે, ઘડે વગેરે વસ્તુઓની નવા જુનાની પરિણતિ રૂપ તથા બકુલ, શાક, આંબો, ચંપિ વગેરે ઝાડે નક્કી અને નિયત સમયે ફળફૂલ ફળવા સ્વરૂપ ક્રિયા વનાથી જ થાય છે. તે વર્તન વગર તેની પ્રાપ્તિ થતી નથી. તે ઝાડે વગેરે દ્રવ્ય હે છે કે ગામ નગર વગેરે ક્ષેત્ર હોય, છતાં પણ વસંત વગેરે નિયત કાળમાં જ - વશ્વ વગેરેમાં ફળફૂલની ઉત્પત્તિ રૂપ વર્તના દેખાય છે. જો આ સ્વભાવથી જ થાય છે એમ માને છે તે નિત્ય કે સરૂપ કે અસરૂપ જ થઈ જવાને સંભવ રહેશે. ભાવને
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy