________________
સએકવાર
201 છે, કઈક દેશઘાતી છે, અને એક સ્થાનિક રસ તે સંપૂર્ણ પણે દેશઘાતી જ છે.આથી નક્કી થયું કે જ્ઞાનાવરણ વગેરે અશુભ કર્મના સંબંધીત સ્પર્ધકે બે પ્રકારના છે. ઉપર કહેલ સર્વઘાતક રસયુક્ત તે સર્વઘાતિ અને દેશઘાતક રસયુક્ત તે દેશઘાતિ (૭૬) ; . તે સર્વઘાતિ અને દેશઘાતિ રસેથી શું ?
सव्वेसु सव्वघाइसु हएसु देसावघाइयाणं च ।
भागेहि मुच्चमाणो समए समए अणंतेहि ॥ ७७ ॥ ગાથાર્થ -સર્વે સર્વઘાતીનો ક્ષય થયે છતે તથા દેશઘાતિ સ્પર્ધકનો સમયે સમયે અનંતા
ભાગેને છોડતો જીવ સમ્યક્ત્વ પામે છે. (૭૭) ટીકાર્ય -ચતુઃસ્થાનિક તથા ત્રિસ્થાનિક રસયુક્ત સ્પર્ધકે સર્વ સર્વાતિ તથા કેટલાક બ્રિસ્થાનિક રસયુક્ત સર્વઘાતિ સ્પર્ધકે વિશુધ્ધ અધ્યવસાયના બળે અપવર્તાનાદિકરણ વગેરેના કમપૂર્વક સંપૂર્ણ ઉચ્છેદ થાય ત્યારે તથા દેશઘાતિ પ્રકૃતિના કેટલાક દ્વિસ્થાનિક વગેરે રસવાળા સ્પર્ધકને દરેક સમયે અનંતાભાગના અંશેને ત્યાગ કરતે થકે દેશઘાતિ સ્પર્ધકના રસને પણ (એકજ) અનંતમો ભાગ બાકી રહ્યો છતે જીવ સમ્યક્ત્વ પામે છે. બીજી રીતે નહિં. (૭)
આ પ્રમાણે સમ્યક્ત્વ પ્રાપ્તિનું કારણ કહ્યું. તે સમ્યક્ત્વ ત્રણ પ્રકારે છે. ક્ષયપશમ ભાવ વડે થયેલ ક્ષાયે પશમિક, ઉપશમ ભાવ વડે થયેલ પશમિક, ક્ષયભાવ વડે થયેલ સાયિકતે ક્ષયે પશમ વગેરેનું સ્વરૂપ બતાવે છે.
खीणमुइण्णं सेसयमुवसंतं भण्णए खओवसमा ।
उदयविधाय उवसमा खओ य दंसणतिगाघाओ ॥७८॥ ગાથાર્થ -દન મોહનિય જે ઉદયમાં છે તેને ક્ષય કરે અને ઉદયમાં નથી તેને ઉપશમ
કરે તે ક્ષપશમ. દર્શનમોહનિયના ઉદયને રોક તે ઉપશમ અને દર્શન
મેહનિય ત્રિીકને બિલકુલ ક્ષય કરે તે ક્ષાયિક (૭૮) ટીકાર્થ –જે મિથ્યાત્વ મેહનિય ઉદયમાં આવેલ છે તે સર્વને ક્ષીણ કરી નાખે અને જે વર્તમાનકાળમાં ઉદયમાં આવ્યા સિવાયની બાકી રહેલી ફક્ત સત્તામાં જ પડેલા છે તેના ઉદયને રેકી દબાવી રાખે તે ઉપશમ જ્યારે થાય છે તે મિથ્યાત્વમેહનિયના ઉદેવે ક્ષય કરી અને જેને ઉદય નથી તેને ઉપશાંત કરવાથી ક્ષયે પશમ કહેવાય છે. તે ક્ષો પશુમ વડે બનેલું સમ્યક્ત્વ ક્ષારોપથમિક સમ્યકૃત્વ કહેવાય છે. મિથ્યાત્વ મેહનીય કર્મની