________________
અનિત્યતા ઉદાહરણ
શબ્દશક્તિનો અનુવાદ કરનારો આ ન્યાય છે. સમર્થ:પવિધિ: (૭-૪-૧૨૨) નો અપવાદ. વિવિત્રા: સૂવાનાં તિઃ વગેરે ન્યાયો સૂત્રાર્થ - . વ્યવસ્થાપનમાં જ ઉપયોગી છે, પ્રયોગસિદ્ધિમાં નહીં માટે અહીં લીધા નથી.
એક જ પ્રયોગાદિમાં એક જ ન્યાયનો આશ્રય અને અનાશ્રય દેખાય છે. આથી તેમાં થતી વિરોધની શંકાને દૂર કરવા માટે આ ન્યાય છે.
રૂતિ તૃતીય વક્ષઃ સમાતઃ
વૃક્ષરકાર - ૪ (૧ માત્ર ન્યા)
(૨) લક્ષ્યાનુરોધથી નિષ્પત્તિની સિદ્ધિનો - અસંભવ છે. (૩) સૌત્રપણાથી પ્રયોગની સિદ્ધિનો સંભવ નથી.
શિ= એટલે જેનું વ્યાકરણ વડે અન્વાખ્યાન કરેલું નથી, તેવા નામ વગેરે ચારની સિદ્ધિ. (૧) સૂત્રનિર્દેશ અને લક્ષ્યાનુરોધથી નામ વગેરેની સિદ્ધિ આ ન્યાય વડે જણાવાય છે, તેને સાધુ હોવા રૂપે અનુજ્ઞા અપાય છે. લક્ષ્ય = એટલે પૂર્વ મહાકવિના પ્રયોગો. છેલ્લે સિદ્ધિઃ' શબ્દ મંગલ માટે છે. આ ન્યાયને વિષે ૮૦ સૌત્ર ધાતુઓ, તથા લૌકિક - ૭, વાક્ય કરણીય - ૬, ધાતુપારાયણમાં પઠિત - ૬, કુશાદિ - ૫, પરપઠિત - ૨૩૨ તથા ૫ આગમિક ધાતુઓ - એમ કુલ ૩૪૧ ધાતુઓનું વિવરણ કરેલું છે.
I તિ ચતુર્થો વક્ષઃ સમાતઃ II
= ૬૩૯
=