________________
અનિત્યતા જ્ઞાપક
સમાસાંત -
અનિત્યતાઉદાહરણ (૧) યુકે (૭-૩-૭૪)થી
શાશિ (૨) ઈનિ માં આગમ થાય જ.
વિશેષ યથાપ્રાવન, દવિ પદો શેષ છે. આ ન્યાયમાં જે છ વિધિઓ અનિત્ય કહી છે, તે કેટલાંક જ જાણવા. બાકીના વિધિઓ તો નિયત જ થાય છે. અનિત્ય નથી. આમ અહીં શેષ અંશમાં અનિત્યતાની અનિત્યતા અમુક અપેક્ષાએ ઘટી જાય છે. કેમકે તે વિધિઓ નિત્ય જ થાય છે.
(૩) ફુવ : (૧-૨-૨૧) થી ધ્યત્રામાં વત્વ થાય જ. (૪) સો વર્ણo (૫-૪-૩૦) ઉત્તરપદ - વૃદ્ધિ થાય જ. (૫) મનાવેઃ (૨-૪-૧૨) થી ગામના - વગેરેમાં થાય જ. (૬) માનવ ના (૧-૧-૬) થી ગવર્ણનું વર્જન નામી સંજ્ઞામાં નિયત જ છે.
સંયોગાન (૨-૧-૫૨) થી આદેશ વ્યવહિત પણ વૃિ૦ (૨-૧-૫૮) થી થતાં ત્વનો બાધ કરે છે. નથી.
પૂર્વોક્ત બાધક સૂત્રો વડે વ્યવહિત સૂત્રોનો પણ બાધ થતો હોયને, તેના નિષેધ માટે આ ન્યાય છે. મધ્ય અપવાદો વડે ઉત્તરવિધિના બાધની પ્રાપ્તિ છતે તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
આ ન્યાયનાં અભાવમાં પ્રક્રિયાનો અવિરામ હોય ત્યાં ઈષ્ટરૂપની સિદ્ધિ ન થાત.
તવગેરેની જેમ તબ્બા વગેરેમાં પણ તત્કાળ ફળ ન દેખાવાથી કોઈ પૂર્વ ન્યાયની પ્રવૃત્તિ ન કરી દે તે માટે આ ન્યાય છે. પ્રાપ્ત' શબ્દમાં ભાવમાં છે. તેથી યેન એ પદમાં કર્તામાં તૃતીયા થઈ છે. આમ પ્રાપ્ત શબ્દનો પ્રાપ્તિ' અર્થ છે. આ ન્યાય બાણ - બાધકભાવની વ્યવસ્થા જણાવે છે. આ ન્યાયથી આગળ આ વિભાગના ઉપાંત્યન્યાય સુધી બળા - બળ જણારનારા ન્યાયો છે.
= ૬૧૧
=