________________
અનિત્યતા ઉદાહરણ
શિોડUR:૦ (૨-૩-૪) માં પેય શબ્દનો પ્રયોગ.
મુનીનામ્ । અહીં ૐ દીર્ઘ થયે હૂસ્વ ૐ નો નાશ (અભાવ) થયે તન્નિમિત્તક નામ્ આદેશ નષ્ટ ન થયો.
આ ન્યાય તો સામાન્યથી સહોક્ત બે વિધિમાંથી એકના અભાવે બીજાનો અભાવ કહે છે. પણ ઉ. ન્યા. થી ગૌણની નિવૃત્તિ થયે મુખ્યની નિવૃત્તિનો નિષેધ થવાથી આ ન્યાય અનિત્ય છે.
નિભુવન્યપ્રદળે સામાન્યેન ન્યાયથી આનો બાધ થાય છે. તેનું ઉદા. આની અનિત્યતાનું ઉદા. જાણવું.
આપો હિતાર્૦ (૧-૪-૧૭) અહીં આવ્ ની જેમ ડાન્ નું પણ ગ્રહણ. માતાયૈ:। સીમાવૈ ।
ઙા અને ડાર્ વચ્ચે અનુબંધ વડે અસરૂપપણું થયું તેથી. પિતા ીવા। માં સમાસ ન થયો.
શેષ બે અંશમાં અનિ. નથી જણાતી.
અનિત્યતા જ્ઞાપક
તે સૂત્રમાં પેચ ના પ્રયોગથી વિચિત્રા મૂત્રાળાં કૃતિઃ । ન્યાયનું સૂચન હોવાનું વિધાન. વર્તુત્વ૦ (૧-૩-૩૯) માં અનુ
ગ્રહણ.
૬૦૯
વિશેષ
આ ન્યાયથી બિનજરૂરી પ્રયોગનો નિષેધ થવાથી વ્યાકરણની ચોક્કસતા જણાય છે.
માંદગી વગેરે કારણે બાધામાં લીધેલી છૂટ, માંદગી વગેરે નિમિત્ત ગયા બાદ લેવાની રહેતી નથી, એવું ધર્મશાસ્ત્રમાં પણ જોવાય છે.
લોકમાં તો બે જોડિયા ઈમાં એકનો અભાવ થયે બીજાનો સદ્ભાવ દેખાય છે, પણ વ્યાકરણમાં તેનો નિષેધ આ ન્યાયથી કરાય છે.
પૂર્વ ન્યાયનો અપવાદ આ ન્યાય છે.
વાર્ય સ્વાત્ શેષ છે. સામાન્યથી વિધાન હોતે છતે ઉભયની પ્રાપ્તિ હોયને સાનુ૦ નો આ ન્યાયથી નિષેધ થાય છે.
ાર્ય સ્થાત્ શેષ છે. એકાનુબંધવાળા શબ્દસ્થ અનુબંધ - દ્વિ - અનુબંધવાળામાં પણ હોવાથી તેનું ગ્રહણ પ્રાપ્ત છતે નિષેધ માટે આ ન્યાય છે.
વ્યા. શાસ્ત્રમાં અનુબંધ વડે સારૂપ્યાદિનો નિષેધ કરેલો ન હોવાથી, તેના નિષેધ માટે આ ન્યાય છે.