________________
૨/૬૩. ન્યા. મં.... સ્વ. ન્યા... પરામર્શ.... એકવચનવડે કહેવામાં પણ કૃત્ય પ્રત્યય અને સતી રૂપ આખ્યાત વિભક્તિ સાથે શત અને બઈ અર્થના યથાસંખ્ય અન્વયની પ્રાપ્તિ જ નથી. કારણકે સપ્તમી રૂપ આખ્યાત વિભક્તિ એ વ વડે અનુકૃષ્ટ હોયને આ ન્યાયથી યથાસંખ્ય કહેવામાં અનુપયોગી જ બને છે. પરંતુ આ ન્યાય સર્વત્ર નિત્ય નથી, તેથી ર થી અનુકૃષ્ટ વિધ્યર્થ – સપ્તમી પણ યથાસંખ્ય કથન કરવામાં ઉપયોગી બનશે એવી દહેશતથી જ યથાસંગનો ભંગ કરવામાં બહુવચન મૂકેલું ઘટતું હોયને તેથી આ ન્યાયની અનિત્યતા જણાય છે.
શંકા - કૃત્ય પ્રત્યયો ઘણા હોવાથી જ આ બહુવચન મુકેલું હોય - એમ શાથી ન કહેવાય ?
સમાધાન :- વૈષાનુશાવરે ચેપગ્નગી (પ-૪-૨૯) સૂત્રમાં જે પચ્ચી એમ દ્વિવચન પ્રયોગ કરેલો છે, તેનાથી કૃત્ય પ્રત્યયોથી એકવચન પ્રયોગનું પણ અનુમાન કરાય છે. અર્થાત્ જો કૃત્યપ્રત્યયોથી બહુવચન થયું હોત તો અહિ “પશૃંગ:' એમ બહુવચન નિર્દેશ કરત. આમ પ્રસ્તુતમાં પણ ‘કુશ’ એવો લઘુભૂત નિર્દેશ કરવો જોઈએ. પણ જે બહુવચન વડે નિર્દેશ કરેલો છે, તે યથાસંખ્ય ભંગ માટે હોયને આ ન્યાયની અનિત્યતા જણાવે છે. (૨/૬૩)
વોપણ વ્યાસ
૧. શંકા - શાર્દ કૃત્યa (પ-૪-૩૫) સૂત્રમાં ‘:' એમ એકવચન પ્રયોગ કરાય તો પણ અહિ યથાસંખ્ય ભંગ થવાનો પ્રસંગ શી રીતે આવે ? અથત કૃત્ય પ્રત્યયો તો ઘણા હોવાથી બહુત્વ સંખ્યા વિશિષ્ટ કૃત્યપ્રત્યયો સહિત સપ્તમી વિભક્તિનો, તિત્વ સંખ્યાવાળા અને - શબ્દો સાથે સમસંખ્યાનો અભાવ હોવાથી ત્ય%' એમ એકવચન પ્રયોગ હોવામાં પણ યથાસંખ્યની પ્રાપ્તિ જ નથી.
- સમાધાન - સાચી વાત છે, પરંતુ ત્ય:” એ પ્રમાણે કૃત્ય પ્રત્યયોની એક જાતિનો આશ્રય કરાય ત્યારે સવકૃત્ય પ્રત્યયોની એકત્વસંખ્યા જ ગણાય. (કારણ કૃત્ય વ્યક્તિઓ અનેક હોવા છતાં ય કૃત્ય કૃત્યત્વ) - જાતિ તો એક જ છે.) આમ જાતિ વિવક્ષામાં ૮ - શબ્દથી એકવચન પણ આવશે. આવા એકવચન સહિત કૃત્ય શબ્દથી યુક્ત સપ્તમીનો શક્ત અને મઈ એવા બે શબ્દો સાથે યથાસંખ્ય સંબંધ થવાની જે પ્રાપ્તિ છે, તેનો ભંગ કરવા માટે ત્યાઢ એમ જે કહેલું છે, તે સાર્થક જ છે. (૨/૬૩)
[ પરામર્શ |
* ન્યાસસાર સમુદ્ધાર - લઘુન્યાસમાં બહુવચન અંગે જે ચર્ચા છે, તેનાથી એવું જણાય છે કે, ક્ષત્રિયાત્ સત્ ના પ્રત્યે ઉદાગ (૬-૧-૧૧૪) સૂત્રમાં “અપત્ય'ગ્રહણ વડે “મુવીયાને તે કથાસંમ્' એવો ન્યાય જણાય છે. તે આ રીતે - શતાë કૃત્યa (૫-૪-૩૫) સૂત્રમાં વહુવાનમિદોત્તરત્ર ૨ થાસંનિવૃાર્થમ્ આ ગ્રંથની વ્યાખ્યાના અવસરે લઘુન્યાસમાં આ પ્રમાણે કહ્યું છે.
શંકા :- રીક્ષત્રિયાત્૦ (૬-૧-૧૧૪) સૂત્રમાં પત્ય શબ્દના ગ્રહણ વડે સમુચ્ચયમાન (સમુચ્ચય
= ४८७
=