________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ફલિત થાય છે. આ રીતે - ધાતુત્વ ધર્મનું નહીં છોડવું – એવા વિધાનથી ધાતુત્વ - ધર્મવાળા ધાતુઓથી જે વિવ૬ પ્રત્યય થાય છે, તે કૃત્મકરણોક્ત fમ્ પ્રત્યયનું જ ગ્રહણ અથપત્તિથી પ્રાપ્ત થાય છે. કારણ કે તે કૃત્મકરણોક્ત |િ પ્રત્યય જ ધાતુત્વધર્મવાળા – ધાતુઓથી થાય છે. પણ આખ્યાત પ્રત્યયનું ગ્રહણ ફલિત થતું નથી. કારણ કે તે આખ્યાત |િ તો નામથી જ થાય છે. અને આથી તેને વિષે - તે fa| પ્રત્યયાત શબ્દોને વિષે “ધાતુપણું છોડતાં નથી” એમ કહેવું શક્ય નથી, કારણ કે તે |િ પ્રત્યય તો નામથી જ લાગે છે - અને પૂર્વ અવસ્થામાં ધાતુત્વ ધર્મ છે જ નહીં, બલ્ક, |િ પ્રત્યય લાગ્યા પછી જ તે પ્રત્યયાત શબ્દ ધાતુ બને છે, તેમાં ધાતુત્વ ધર્મ આવે છે. વળી શબ્દવ (નામત્વ) ધર્મનો સ્વીકાર કરે છે. - એવો અર્થ પણ આખ્યાત fપૂ પ્રત્યયાત શબ્દ (ધાતુ) ને વિષે બાધિત છે, કારણ કે fa... પ્રત્યયની પૂર્વ અવસ્થામાં તે શબ્દ નામરૂપે જ છે, એટલે નવા નામત્વ ધર્મની પ્રાપ્તિ બાધિત છે. આ પ્રમાણે - “ધાતુત્વને છોડતાં નથી, અને નામત્વને પામે છે” – આ બન્નેય વિધાનોથી આખ્યાત પૂ પ્રત્યય, જે
તું: ", Hવસ્તીવોડાતુ (૩-૪-૨૫) સૂત્રથી વિહિત છે, તેની પ્રાપ્તિનો અર્થોપત્તિથી - સામર્થ્યથી સંભવ જ ન હોવાથી, કૃત્મકરણોક્ત દિક્ પ્રત્યયાત શબ્દો જ વિસ્તા: એવા પદથી લેવાય છે - અર્થાત કત - વૂિ૫ - પ્રત્યયાત શબ્દો જ વિના: એવા પદના વિષયભૂત છે.
આ પ્રમાણે વ્યાખ્યા કરાય તો ટીકામાં આખ્યાત |િ પ્રત્યયાત શબ્દના અગ્રહણમાં – અર્થાત તે નામરૂપે ન થવામાં (ફક્ત ધાતુ રૂપે જ થવામાં) આ ન્યાયની અનિત્યતાનો જે આશ્રય કરેલો છે, તેની આવશ્યક્તા ન રહે. છતાં ય જે પૂર્વોક્ત રીતે વિતા: ન્યાયની સ્પષ્ટ રૂપે વ્યાખ્યા ન કરી, તે આ ન્યાયની અનિત્યતા બતાવવા માટે સંભવ છે, અર્થાત્ વિસ્તા: પદથી કૃત એવો જ |િ લેવો, આખ્યાત મ્ પૂર્વોક્ત રીતે બાધિત હોવાથી ન લેવો, એમ સ્પષ્ટતા ન કરી. અને આથી જ આખ્યાત ૬િ પ્રત્યયાંત શબ્દના અગ્રહણમાં આ ન્યાયની અનિત્યતાનો આશ્રય કરી શકાય છે. અન્યથા - પૂર્વોક્ત રીતે વ્યાખ્યા કરાય તો પ્રથમથી જ આખ્યાત વિત્ત - શબ્દનું ગ્રહણ અપ્રાપ્ત હોવાથી, તેનો નિષેધ કરવા માટે આ ન્યાયની અનિત્યતાનો આશ્રય કરવાની જરૂર ન રહે, એમ જાણવું. (૨૪૮).
૧૦૬. ૩મયસ્થાનનિષ્પન્નડચતરવ્યપમા
|
૨/૪૬ |
ન્યારાર્થ મંજૂષા
ન્યાયાર્થ - જેનો આદેશ વગેરે કાર્ય થાય તે સ્થાની = આદેશી કહેવાય. બે સ્થાની સ્વરાદિના સ્થાનમાં જે આદેશ (કાય) નિષ્પન્ન (સિદ્ધ) થયો હોય, તેની ઈચ્છા પ્રમાણે કોઇપણ એક સ્થાનીથી ઉત્પન્ન થયેલાં તરીકે વ્યવહાર થઈ શકે છે.
માતા - પિતાથી જન્ય એવાં પુત્રને વિષે માતાજન્ય તરીકે અને પિતાજન્ય તરીકે એમ કોઇપણ એકથી જન્યરૂપે વ્યવહાર થાય છે, તેમ અહીં પણ જાણવું.
પ્રયોજન - ઉભયસ્થાનીથી નિષ્પન્ન હોયને ઉભયસ્થાનીના આદેશરૂપે વ્યવહાર કરવાથી પ્રાપ્ત થતું - જે ઉભયકાર્ય એનો સમકાળે થવાનો પ્રસંગ હોતે છતે, ક્રમે કરીને કાર્યની પ્રાપ્તિ કરાવવા માટે આ ન્યાય છે.
= ૪૫૪