________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. (આસ) ૯ કે ૧૧ સંખ્યય (વટાદિ પદાર્થો) નો સરવાળો કરીએ એટલે, ઓગણીસ (૧૯) કે એકવીસ (૨ ૧) સંખેય = ઘટાદિ વસ્તુ, એવો બોધ થાય. અને આમ થવાથી ‘સન્ના :” એવા સમાસનો ‘૯ કે ૧૧ સંખ્યા' એવો પયાંય વ્યાકરણની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ કહેલો છે, તે અસંગત બની જાય. માટે ‘’ એવા પદનો દશરૂપ સંખ્યા' એવો જ અર્થ લેવો જોઈએ. તેથી ‘નવ કે અગિયાર રૂપ સંખ્યા' એવા પયયાર્થીની સંગતિ પૂર્વોક્ત રીતે થઈ જશે.
શંકા :- અહીં સંખ્યયાર્થક દ્રશન શબ્દ લેવામાં પણ નાના રા - એટલે કે આસન્ન છે - દશ = સંખ્યા વિશિષ્ટ સંખ્યય (વટાદિ વસ્તુ, જે એક સંખ્યય વસ્તુની કે બે સંખેય વસ્તુની કે ત્રણ વગેરે. સંધ્યેય વસ્તુની - એમ વિગ્રહ વાક્ય જો કરવામાં આવે, તો માત્ર - શબ્દથી અગિયાર, બાર વગેરે સંધ્યેયની પણ પ્રતીતિ થાય છે, તો શાથી “ઓગણીશ (૧૯) કે એકવીશ (ર૧) એવા જ સંખેયની પ્રતીતિ થાય” એમ કહ્યું ?
સમાધાન - જો કોઈ ક્ષેત્રમાં દશ ઘટાદિ પદાર્થોને રાખી તેની પાસે એક, બે કે ત્રણ ધટાદિ વસ્તુને રાખી પછી આ પ્રમાણે વાક્ય કરાય કે, નાના રણ સંયેયપાથ વચ્ચેસંયેયપદાર્થહ્ય. યવ કયો: સંયાર્થયો, ચેષાં વ ાનાં સંચપરાથનામું - (આસન્ન - નજીક છે - દશ સંધ્યેય પદાર્થો - જે એક, બે, કે ત્રણ સંખ્યય પદાર્થોની –) આ રીતે ક્ષેત્રની અપેક્ષાએ દશ વસ્તુનું નજીકપણું વિવક્ષિત હોય, ત્યારે અગીયાર (૧૧) વગેરે સંધ્યેયની પણ પ્રતીતિ થાય. અહીં તો સંખ્યાની અપેક્ષાએ આસન્નપણું - નજીકપણું વિવલિત છે, ક્ષેત્રની અપેક્ષાએ નહીં. અને આથી દશ સંખ્યય (સંખ્યા કરવા યોગ્ય) વસ્તુની ૯ કે ૧૧ સંખ્યય વસ્તુ જેમ આસન સંખ્યાવત્વ સંબંધથી (આસન્ન સંખ્યાવાળાપણાથી) સંખ્યાની અપેક્ષાએ આસન છે, તેમ એક વગેરે સંખ્યય વસ્તુ એ ૧૦ સંધ્યેયની આસન્ન નથી. અને આ રીતે ‘ાન ’ થી ૧૯ કે ૨૧ સંખ્યયની પ્રતીતિ થવાની જ આપત્તિ - દ્રશન શબ્દને સંખેય અર્થમાં લેવામાં - આવે છે - એ યથાર્થ જ કહેલું જાણવું. (૨/૩૪)
પરામર્શ
A. અહિ સંખ્યાવાચક , વગેરેનો સંખ્યયવાચક ઘટ વગેરે શબ્દો સાથે સમાનાધિકરણરૂપે પ્રયોગ છે. સમાન છે અધિકરણ - અર્થ જેઓનો તે પરસ્પર સમાનાધિકરણ કહેવાય. શબ્દ એકત્વસંખ્યાથી વિશિષ્ટ ઘટને (સંવેયને) જણાવે છે. અને પટ શબ્દ પણ ઘટત્વથી વિશિષ્ટ ઘટને જ જણાવે છે. આથી પ વગેરે શબ્દોનો પટ વગેરે સંખ્યય શબ્દ સાથે સમાનાધિકરણ રૂપે પ્રયોગ છે. પણ ધટ) : વગેરે વ્યધિકરણ રૂપે પ્રયોગ થઈ શકતો નથી. કારણ કે વગેરે કષ્ટીશ સંખ્યા સુધી સંખ્યાવાચક શબ્દ “સંખ્યાન' અર્થમાં વર્તતાં નથી, માટે પૂર્વોક્ત રીતે “ઘડાની એક સંખ્યા” એવા અર્થમાં પ્રયોગ થઈ શકતો નથી.
B આ ન્યાયનો (કે ઉક્તિ વિશેષનો) કાત્રિદૂ૦ (૩-૧-૨૦) સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં અનિત્યરૂપે નિર્દેશ કરેલો છે. અને તેથી માત્રા શ એમાં દ્રશન શબ્દ સંખ્યાના અર્થમાં વર્તે છે, એમ કહેલું છે. આગળ જતાં એમ પણ કહેવું છે કે, શત્ શબ્દને જો સંખેય અર્થમાં માનીએ તો સમાસ જ થશે નહીં. કારણ કે “સંખ્યાવાચિ સાથે’ એ પ્રમાણે કહીને ટીકામાં સમાસનું વિધાન કરવાથી, સંખ્યયવાચી સાથે સમાસનો નિષેધ કરેલો છે. તથા ત. પ્ર. બ્રહવૃત્તિમાં આ પ્રમાણે વાક્ય કહેલું છે – મન્ના ટશ – શd
= ૪૧૨
=