________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પ્રયોગ હોવાથી ધર્મ - ધર્મી વચ્ચે આધાર - આધેયભાવ રૂપ સંબંધ જણાવવા ષષ્ઠી - વિભક્તિનો પ્રયોગ થાય છે. પણ જ્યારે ત્વ, તતુ, ત્ય વગેરે પ્રત્યયોનો પ્રયોગ નથી હોતો ત્યારે વસ્તુના ભાવ = પ્રવૃત્તિનિમિત્તનું અભિધાન થતું નથી. અને આથી વસ્તુના ધર્મનો બોધ પ્રધાન રૂપે થતો નથી. પણ વસ્તુનો જ એટલે કે ધર્મીને (વિશેષ્યનો = દ્રવ્યનો) જ બોધ પ્રધાનરૂપે થાય છે. આથી તે ધર્મપ્રધાન પ્રયોગ બને છે. જેમકે, વા : : I TH: ૩૯ : : શુલ્તઃ | તેવદ્રત્ત: દg: ચૈત્ર: 3વાન ! અહીં ધર્મ - પ્રધાન પ્રયોગ હોવાથી અને બે ધર્મ રૂપ સમાનાધિકરણ પદો વચ્ચે આધાર - આયભાવ રૂપ સંબંધ ન હોવાથી - તેને જણાવવા ષષ્ઠી - વિભક્તિનો પ્રયોગ પણ કરાતો નથી.
અર્થનો અભેદ હોવાથી પૂર્વોક્ત બન્ને પ્રયોગને એકબીજા રૂપે ફેરવી શકાય છે. કેટલીક વખત સંસ્કૃત ગ્રંથના વાંચનમાં ધર્મ - પ્રધાન નિર્દેશ (પ્રયોગ) માં ક્લિષ્ટતા અનુભવાતી હોય તો તેને ધર્મી પ્રધાન - પ્રયોગ રૂપે કલ્પીને - ફેરવીને સરળતાથી અર્થ સમજી શકાય છે. દા. ત. ભાવે વતનું (૭-૧-૫૫) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિ ગત પૃથમૂતરા ખાવ: - પૃથક્વન્ ! નાના–મ્ ા વગેરે પ્રયોગ અંગે શંકા ઉઠાવતાં ન્યા. સા. લઘુન્યાસમાં કહેલું છે કે – 11 પૃથા શિબ્દનામચિયાનામસત્ત્વવાવિત્વત્ ક્રથમત્ર ભાવપ્રત્ય: ? ? સત્ત્વરિત્વે પ્રત્યયઃ (મતિ) | માવો ઢસત્ત્વરૂપ રૂતિ ગાશે ?
આ વાક્યમાં શરૂઆતમાં સર્વવવિસ્વાન્ એમ ત્વ પ્રત્યય - યુક્ત પ્રયોગ હોવાથી ધર્મ - પ્રધાન પ્રયોગ છે. માટે જ આધાર - આયભાવ રૂપ સંબંધ જણાવવા પૂર્વે પૃથ શિદ્દાનાનું એમ ષષ્ઠી - વિભક્તિનો પ્રયોગ કરેલો છે. આનો અર્થ એ રીતે થઈ શકે છે. ધર્મ - પ્રધાન પ્રયોગમાં આ પ્રમાણે અર્થ થાય (૧) શંકા :- અવ્યય એવા પૃથક્ વગેરે શબ્દોનું (શબ્દોમાં) અસત્ત્વવાચીપણું (વાચકત્વ) હોવાથી અહીં શી રીતે ભાવ - પ્રત્યય થાય ?
આને જ વાક્યને ધર્મ - પ્રધાન (વિશેષ્ય - પ્રધાન) પ્રયોગરૂપે પરિવર્તિત કરીને - કલ્પીને અર્થ કરાય તો આ પ્રમાણે થાય - (૨) શંકા :- અવ્યય એવા પૃથ વગેરે શબ્દો એ અસત્ત્વવાચક (વાચી) હોવાથી અહીં ભાવ - પ્રત્યય = ભાવનું અભિધાન કરનાર પ્રત્યય શી રીતે થાય ? અર્થાતુ ન જ થાય. [શેષ ગ્રંથાર્થ - કારણ કે વસ્તુનો “ભાવ” એ અસત્ત્વ - રૂપ છે. અને અસત્ત્વવાચક એવા (પૃથવી વગેરે) શબ્દથી “ભાવ” (પ્રવૃત્તિનિમિત્ત) રૂપ “અસત્ત્વ' અર્થમાં પ્રત્યય લાગી શકતો જ નથી ? આવી શંકાનું સમાધાન કરતાં ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહેવું છે કે, વૃત્તિમાં (તદ્ધિત - પ્રત્યયાદિ આવતાં) પૃથક વગેરે શબ્દો - પૃથામૃત વગેરે રૂપ “સત્ત્વ' અર્થમાં વર્તે છે. (પૃથ = એટલે પૃથમૂત - જુદી થયેલી કોઈ પટાદિ વસ્તુ.) આથી – એ તસ્ વગેરે અસત્ત્વરૂપ “ભાવ” નું અભિધાન કરનાર પ્રત્યયો થવા ઘટે છે ].
પૂર્વોક્ત બન્નેય રીતે થતાં પ્રયોગમાં પ્રથમ પ્રયોગ પ્રમાણે અર્થાત્ ધર્મ - પ્રધાન નિર્દેશની અપેક્ષાએ કરેલો પ્રથમ - અર્થ થોડો ક્લિષ્ટ | કઠણ જણાય છે. જયારે બીજો પ્રયોગ - જે ધર્મી - પ્રધાન છે, તેમાં પૂર્વોક્ત રીતે વસ્તુના ધર્મનું અભિધાન કરનાર સ્ત્ર વગેરે પ્રત્યય દૂર કરીને, પછી ધર્મ - ધર્મી વચ્ચે આધાર - આયભાવરૂપ સંબંધનું પણ અભિધાન કરવાની જરૂર ન હોવાથી ષષ્ઠી – વિભક્તિની પણ નિવૃત્તિ કરીને જો એકાર્થ = સમાનાધિકરણ રૂપે અર્થ કરાય, તો પૂર્વોક્ત રીતે સમજવામાં સુગમતા | સરળતા રહે છે. આ પ્રમાણે અનેક ઠેકાણે વસ્તુના ભાવ (પ્રવૃત્તિનિમિત્ત) નું અભિધાન કરનાર ત્વ, તેનૂ વગેરે પ્રત્યય વડે પ્રયોગ કરવાની શાસ્ત્રકારોની શૈલી / પદ્ધતિ હોય છે. ત્યારે તે પ્રયોગોને પૂર્વોક્ત રીતે ધર્મી = પ્રધાન નિર્દેશ રૂપે પરિવર્તિત કરીને - કલ્પીને અર્થ કરવાથી વાચકોને સુગમતા | સરળતા અનુભવાશે. બીજી વાત એ કે, જે શબ્દની પાછળ ત્વવત્ (ત્વ + વત) એ બે પ્રત્યયોનો સમૂહ આવતો હોય
= ૩૯૨.
=
=