________________
૨/૨૯. પરામર્શ.. શાસ્ત્રીનાં વગેરે જે પરંપરાએ આખ્યાતતા વિશેષણ બને છે, તે લોન વગેરે સાધનના (કર્મ કારકના) - સાક્ષાત્ વિશેષણ બને છે. અર્થાત્ મોન રૂપ સાધન એ શાલિજાતિના (તદાત્મક) અને શાલિભિન્ન જાતિના (અતદાત્મક) પણ સંભવે છે. આથી શાસ્ત્રીનાં – એવા પદથી શાલિજાતિવાળા મોર નો શાલિભિન્ન જાતિવાળા મોન થી વ્યવચ્છેદ | નિષેધ થાય છે. આમ શાસ્ત્રીનાં વગેરે પદો પણ, તદ્ - અતદાત્મક એવા કોન વગેરે સાધન (કર્માદિ કારક) નો અતરૂપથી વ્યવચ્છેદક | વ્યવચ્છેદ કરનારા બનતા હોવાથી - કોન વગેરેના વ્યવચ્છેદક - વિશેષણ બને છે. અને મોન એ વ્યવચ્છેદ્ય = વિશેષ્ય બને છે. માટે જ પૂર્વોક્ત વિશેષણના લક્ષણમાં સાધની વા.... વ્યવચ્છેદ્ર - ઈત્યાદિ કહેલું છે. અને તે સાર્થક છે.
પૂર્વોક્ત સૂત્રગત ‘માધ્યાતિ' પદનું વ્યાખ્યાન કરતાં શ. મ. ન્યાસમાં કહેલું છે કે, જે સાધ્યભૂત અર્થનું અભિધાન કરનાર તરીકે કહેવાય, તે મારા તે સાંધ્યાથfમધથિતયા ચ્યતે જોતિ - મા + રહ્યા + ત = માધ્યાતિમ્ એટલે ક્રિયાપ્રધાન પદ. ત્યાઘન્ત (વિવાદ્રિ – પ્રત્યયાત) પદ તેવું ક્રિયાપ્રધાન હોય છે. અહીં વિશેષણ સહિત આખ્યાત પદ વાક્ય કહેવાય’ એમાં “આખ્યાત' પદ એ ક્રિયાનું ઉપલક્ષણ છે. તેથી સેવન શયિતવ્યમ્ | વગેરે વિશેષણ સહિત એવા કૃત્મત્યયાત (કૃદન્ત) શબ્દો પણ વાક્ય કહેવાય. કારણકે આમાં શયિતવ્યમ્ વગેરે. સાધનનો વ્યાપાર એ ક્રિયાર્થરૂપે જણાય છે. (૨: વગેરેમાં શબ્દશક્તિના સ્વભાવથી (સામર્થ્યથી) સાધન વ્યાપારની પ્રધાનતા છે, જ્યારે ક્રિયા એ તેના ઉપલક્ષણ રૂપે | ગૌણ રૂપે જણાય છે, પ્રવર્તે છે. આ જ કૃ–ત્યયાત્ત અને આખ્યાતપ્રત્યયાન્ત પદો વચ્ચે ભેદ છે.) પ્રસ્તુતમાં ક્રિયાર્થની પ્રધાનતાવાળા વ્યક્તિ પ્રત્યયાત શબ્દોનો પણ વિશેષણ સહિત પ્રયોગ થતો હોવાથી તેની પણ વાક્ય - સંજ્ઞા કરેલી છે. આમાં ત્યાદિ વગેરે પ્રત્યયોથી સાધ્યમાન “પાકાદિ ક્રિયા કહેવાય છે, અભિહિત થાય છે. આમાં પાકાદિ સાધ્યમાન ક્રિયા એટલે સાધનાધીન - સાધનો વડે સધાતી ક્રિયા. જેમકે, ચૈત્ર મોદ્રને પતિ વગેરેમાં પાકક્રિયા સાધ્યમાન છે અને ચૈત્ર, ઝોન વગેરે તેના સાધન છે, ઈત્યાદિ અનેક બાબતો બ્રહવૃત્તિ - જાસાદિ ગ્રંથોથી જાણી લેવી. વિસ્તાર અને ક્લિષ્ટતા થવાના ભયથી અમે તેનું વિવેચન અહીં છોડી દીધું છે.
સંક્ષેપમાં બે પ્રકારે ક્રિયાપદના વિશેષણ છે, એક ૧. સાક્ષાત્ અને ૨. પરંપર. તેમાં પણ સાક્ષાત્ (અને પરંપર પણ) વિશેષણો બે પ્રકારે છે, ૧. સમાનાધિકરણ અને ૨. વ્યધિકરણ. આમાં ક્રિયાપદ સાથે સમાનાધિકરણ વિશેષણ હોય તે જ પ્રધાન કહેવાય, તે સિવાયના વિશેષણો ગૌણ કહેવાય. પ્રસ્તુત “પ્રધાનસ્થ તું સાપેક્ષવેડપ સમી:' એ ન્યાયમાં નપુરૂષોડતિ સર્ણનીયઃ | પ્રયોગમાં જે પુરુષ: પદનો અર્થ છે, તે જ
પ્તિ પદનો અર્થ છે. અર્થાત્ જે પુરુષ: પદનો અર્થ “માણસ', તે જ ગતિ પદનો અર્થ “છે' એટલેકે સત્તાવાન – સત્તાશ્રય - એ પ્રમાણે છે. આથી બન્નેય પદો એક જ પદનું અભિધાન કરનાર હોવાથી સમાનાધિકરણ છે. આથી પુરુષ પદનો ક્રિયાપદ સાથે સમાનાધિકરણરૂપે પ્રયોગ હોવાથી પુરુષ એ પ્રધાનપદ છે. (વળી પુરુષ પદ, એ દ્રવ્યરૂપ પ્રવૃત્તિ નિમિત્તવાળું છે, જ્યારે ગતિ એ ક્રિયારૂપ પ્રવૃત્તિનિમિત્તવાળું પદ છે. આ પદો ભિન્ન પ્રવૃત્તિનિમિત્તવાળા હોયને બન્ને વચ્ચે વિશેષણ - વિશેષ્યભાવ પણ ઘટે છે.) . જો કે અમે જે પૂર્વમાં “સમાનાધિકરણ' પદનો અર્થ કરેલો છે, તે વિશેષમાં વિશેષ્યનાથે ૦ (૩-૧-૯૬) સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિ અને ન્યા. સા. લઘુન્યાસને અનુસરીને કરેલો છે. અર્થાત ત્યાં માધવરણ શબ્દનો અર્થ “આધાર' નથી કરેલો, કિન્તુ “અર્થ = પદાર્થ' એ પ્રમાણે કરેલો છે. તે સૂત્રના લઘુન્યાસમાં કહેલું છે કે, પ્રવ: સાધારપડાઁ દ્રવ્યર્નક્ષUસ્તિતકાત્મો થી, તાર્થમ્ | એક = સાધારણ એવા તદતદાત્મક દ્રવ્યરૂપ અર્થ (પદાર્થ) જેનો હોય તે એકાર્થ = સમાનાધિકરણ કહેવાય. આ
= ૩૮૭
=