________________
ર/ર૯. સ્વ. ન્યા. પરામર્શ. સમાસની પુનઃ પ્રાપ્તિ માટે આ ન્યાય છે.]
વળી િદિ વવનાન્ન મત (૩/૧૭) ન્યાયના વિસ્તારરૂપ આ ન્યાય અને ઉત્તરન્યાય જાણવો. (૨/૨૯)
સ્વૌપણ વ્યાસ
૧. ટીકામાં આ ન્યાય અને અગ્રિમ ચાયને f fહ વવનાનું ભવતિ (૨/૧૭) ન્યાયના વિસ્તારભૂત કહેલો છે. એ ન્યાયનો અર્થ આ પ્રમાણે છે. વચનથી શું ન થાય ? અથાત – સર્વ ઈષ્ટ રૂપાદિની સિદ્ધિ થાય. અહીં વચન શબ્દનો અર્થ છે – ઈષ્ટ અથનું પ્રત્યાયન = પ્રતીતિ કરાવવું = બોધકત્વ. આમ વચનથી એટલે કે ઈષ્ટ અર્થની પ્રતીતિ થતી હોય - ઈસ્ટાર્થનો બોધ થઈ જતો હોય તો – સાપેક્ષ સ્થળે પણ સમાસ થવામાં વાંધો નથી. આમ પ્રસ્તુત ન્યાય વડે તથા ઉત્તરન્યાય વડે સાપેક્ષ હોવામાં પણ ઈર્થ પ્રતીતિ થતી હોવાથી (ગમકત્વ હોવાથી) ક્રમશઃ સમાસ અને તદ્વિતવૃત્તિ થવાની અનુમતિ આપેલી છે. અને ઈસ્ટાર્થથી પ્રતીતિ ન થતી હોવાથી જ પ્રત્યુદાહરણોમાં સમાસ અને તદ્ધિતીયભાવ પ્રત્યય - વ તસ્ વગેરે થતાં નથી. આ પ્રમાણે જિં દિ નવનાત્ર મવતિ / ન્યાયથી ઈષ્ટાર્થની પ્રતીતિ થતી હોવામાં અસમર્થવિધિની પણ સામાન્યથી જે અનુમતિ આપેલી છે, તે જ અનુમતિ આ વાયવડે અને ઉત્તરન્યાય વડે વિશેષરૂપ અપાય છે. આ પ્રમાણે $િ fo (૩/૧૭) ન્યાયના વિસ્તાર રૂપે આ ન્યાય અને આગળના ન્યાયને જે કહેલો છે, તે યોગ્ય જ છે. (૨/૨૯)
પિરામર્શી
A. ક્રિયાપદ સાથે જેનો સમાનાધિકરણ રૂપે પ્રયોગ કરેલો હોય તે પ્રધાન પદ કહેવાય, એમ કહ્યું. અહીં સમાનાધિકરણ પદ સમજવા માટે પહેલાં વાક્યમાં ઘટક પદોના વિભિન્ન પ્રકારો જાણવા જોઈએ. અને તેના પરસ્પર સંબંધો ઉપર પણ દષ્ટિપાત કરવો જરૂરી છે. કહેવાનો આશય એ છે કે, દરેક વાક્યમાં પ્રયોગ કરાતાં અવ્યયો, કારકો, કારકપદના વિશેષણો, ક્રિયાવિશેષણ પદો – આ બધાંય પદો ક્રિયાપદના
ત્યાઘન્તપદના | આખ્યાતપદના વિશેષણ બને છે. અને તેવા વિશેષણ સહિત આખ્યાત પદને વાક્ય કહેવાય છે.
- દા. ત. (૧) સાવ્યય આખ્યાતપદ - ૩જૈને પતિ ! (૨) કારક સહિત આખ્યાત પદ - મોન પતિ. . (૩) કારકના વિશેષણવાળું આખ્યાતપદ – મૃદુ વિશદ્રો પતિ . (૪) અવ્યય અને કારકના વિશેષણ સહિત એવું આખ્યાતપદ – રેવદ્રત્ત આખ્યાન શુક્નાં ડેન ! * (૫) ક્રિયાવિશેષણ – સહિત આખ્યાત પદ - સુઝુ પતિ | આ પ્રમાણે શબ્દમહાર્ણવ બૃ. જા. માં ઉદાહરણો આપેલાં છે.
શંકા :- પૂર્વોક્ત રીતે અનેકવિધ વાક્યો થતાં હોય તો સવિશેષમાધ્યાતિં વાવચમ્ (૧-૧-૨૬) સૂત્રમાં સર્વિ, સાર, સાસવિશેષ, સક્રિયવિશેષ ૨ મધ્યાતં વાવચમ્ | એમ કહેવું જોઈએ. જેથી તે બધાંયની વાક્ય - સંજ્ઞા થાય ?
* અહીં અવ્યય તરીકે શું લેવું તે વિચારણીય છે. જે અહીંખ્યાન' પદને વિભકત્યંત - પ્રતિરૂપક એવો અવ્યય કહીએ તો આખ્યાત પદ શું લેવું એ પ્રશ્ન ઉભો થાય. માટે શ.મ.ન્યાસગત અવ્યય સહિત આખ્યાતપદનું ઉદાહરણ આ શી રીતે બને તે વિચારણીય છે.
૩૮૩