________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. જે પ્રવિધી (૭-૪-૧૧૧) એ અપવાદસૂત્રથી યત્વ વગેરેનો જે સ્થાનિવર્ભાવ પ્રાપ્ત છે, તે જ, ને સબ્ધ . (૭-૪-૧૧૧) એ અપવાદસૂત્રથી નિષિદ્ધ થવાને શક્ય છે. (રોકી શકાય તેમ છે.) પરંતુ સિદ્ધ હિમ્ ૦ એ પ્રસ્તુત ન્યાયથી જે યત્વાદિનો સ્થાનિવર્ભાવ થાય છે, તે દુર્નિવાર છે. આથી આ ન્યાયને બાધિત કરવા માટે બ્ધિ ૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં સંધિ શબ્દથી પૃથફ દિ શબ્દનું ગ્રહણ કરવું જોઈએ, કે જેથી, સ્ત્ર | વગેરેમાં દ્વિત્વવિધિ કરવામાં આ ન્યાયથી પ્રાપ્ત અસિદ્ધત્વ = સ્થાનિવભાવ દ્વારા પણ યત્પાદિનો સ્થાનિવદૂભાવ ન થઈ જાય. આમ આ બધુ વિચારીને સૂરિજીએ ન સંધ ૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં “સંધિ' શબ્દથી જુદુ દ્વિ' શબ્દનું ગ્રહણ કરેલું છે.
આ રીતે બાધક એવું “દ્ધિ' શબ્દનું ગ્રહણ એ બાધ્યને અવિનાભાવી હોવાથી, અર્થાત કોઈપણ બાધક બાધ્ય વિના ન હોય (હોવું ન ઘટે), એવો નિયમ હોવાથી બાધક એવું દિ ગ્રહણ એ પોતાના બાધ્યરૂપ પ્રસ્તુત ન્યાયનો આવિર્ભાવક = જ્ઞાપક છે, એ વાત સુઘટ જ છે. અર્થાત્ પ્રસ્તુત સિદ્ધ હિમ્... ન્યાય સિવાય અન્ય કાંઈપણ ને સંધિ ૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં પૃથક્ દિ – ગ્રહણરૂપ બાધકનું બાધ્ય હોવું સંભવિત ન હોયને, તે પૃથફ દિ – ગ્રહણરૂપ બાધક, બાધ્યરૂપ આ ન્યાયને જણાવે છે. આ રીતે તે બ્ધિ ૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં દિ નું પૃથફ - ગ્રહણ, એ આ ન્યાયથી જ સંગત = સાર્થક બનતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
અનિત્યતા :- આ ન્યાય પરિપ્લવ = અનિત્ય છે. કારણ, ઉત્તરન્યાય આ ન્યાયનો અપવાદ છે. (૧/૨૦)
સ્વોપા ન્યાસ ૧. ધ્યàત્યારૉ... અહીં ‘રિ’ શબ્દથી જaવગેરેમાં આદેશને આશ્રયીને (ટીકામાં કહ્યા પ્રમાણે) ઘટાડવું / કહેવું. (૧/૨૦)
પિરામર્શ ]
A. અહિ કોઈને સિદ્ધ વહિરમન્તર ! એ પ્રસ્તુત ન્યાય અને આગળ કહેવાતાં અન્તરદ્ધ વહિવત્ (૧/૪૨) ન્યાય વચ્ચે સામ્યતા હોવાની શંકા થવાનો સંભવ છે. અથવા આ બે ન્યાયો વચ્ચે ભેદ - તફાવત સંબંધી જિજ્ઞાસા થવાનો સંભવ છે. તે અંગે એટલી જ સ્પષ્ટતા કરવાની કે બન્નેય ન્યાયથી બહિરંગ કાર્યની નિર્બળતા સ્થાપિત કરાતી હોવાથી સામ્યતા ભાસતી હોવા છતાં પણ, બન્ને ન્યાય વચ્ચે સૂક્ષ્મ છતાંય સ્પષ્ટ ભેદરેખા છે. અને તે આ પ્રમાણે છે –
સિદ્ધ વૈદિરમન્તરપ્લે ન્યાય અંતરંગ કાર્ય કરવાનું હોય ત્યારે પૂર્વે થઈ ગયેલ બહિરંગ કાર્યને અસિદ્ધ = અસત્ માનવાનું જણાવે છે. આમ અંતરંગ કાર્ય કરવા પ્રત્યે પૂર્વે થઈ ગયેલ બહિરંગ કાર્યની દુર્બળતા જણાવી છે. અહિ “અસિદ્ધ થાય' એમ કહેવાથી સ્પષ્ટ રીતે જણાવેલું છે કે બહિરંગ
= ૨૦૨