________________
૧/૧૪. પરામર્શ.. છે. ક્ષત્તિછે. એ પ્રમાણે વર્જન શા માટે ? તો તે વર્જન કરવાથી અહિ પ્રત્યય ન થાય, જેમકે, સર્વત્વાજિંતા તં વારિશ તિ – સાતિમ્ fણ – પાષ્ટિમ્ / આ પ્રયોગોમાં (ૌત્સર્ગિક)
# પ્રત્યય જ થાય. વળી વતારમ્ માં ઋવતસિસુરક્ષ*-ત્તિ તો તુ (૭-૩-૩૭) સૂત્રથી રૂ| પ્રત્યયના રૂ નો લોપ થાય છે. (૧/૧૪)
પિરામર્શ ]
A. સંધ્યા શાળત્તિ: 5: (૬-૪-૧૩૦) સૂત્રમાં ઢતિ ના ગ્રહણને આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક કહેલું છે. આ અંગે શ્રી હેમહંસગણિજીએ તે સૂત્રમાં લઘુન્યાસનો આધાર લીધો હોય તેમ લાગે છે. પણ વર્તમાનમાં ઉપલબ્ધ થતાં તે લઘુન્યાસની પંક્તિથી સ્પષ્ટ નિર્ણય કરવો મુશ્કેલ જણાય છે. તેનો ભાવ આ પ્રમાણે જણાય છે.
ત્યાં કોઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, સૂત્રમાં તિ પ્રત્યયાતનું ગ્રહણ હત્ય, સંધ્યાવત્ (૧-૧-૩૯) સૂત્રથી સંખ્યાકાર્યની પ્રાપ્તિ કરેલી હોયને, સંધ્યા શબ્દ દ્વારા જ સિદ્ધ છે, તો તેનું (તિ નું) જુદુ ગ્રહણ શા માટે ? તિ – અંતે હોવાથી હતિ પ્રત્યયાંતનું ગ્રહણ, અત્તિ: – એમ તિ - અંતનું વર્જન કરવાથી સિદ્ધ નહિ થાય, માટે ઢતિ નું સૂત્રમાં જુદું ગ્રહણ કર્યું - એમ ન કહેવું. કારણકે અર્થવ – ન્યાયથી સાર્થક ત નું ગ્રહણ હોયને ઢતિ માં રહેલ અનર્થક તિ નો નિષેધ થશે જ નહિ. માટે પુનઃપ્રાપ્તિ માટે સૂત્રમાં તિ નું ગ્રહણ આવશ્યક નથી. સૂત્રોક્ત સંધ્યા શબ્દ દ્વારા જ તિ - સંતવાળાનું ગ્રહણ થઈ
જશે.
આવા પ્રશ્નના જ્વાબમાં ત્યાં કહેલું છે કે, “અહિ અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરેલો છે. અને અવ્યુત્પત્તિ પક્ષના આશ્રમમાં આ ન્યાયની અપ્રવૃતિ જ છે.” કેમકે અવ્યુત્પત્તિ પક્ષમાં પ્રકૃતિ અને પ્રત્યયનો કોઈ ચોક્કસ અર્થ હોતો નથી. ત્યાં રૂઢિ - અર્થ જ બળવાન હોય છે. પ્રકૃતિ – પ્રત્યયનું કથન તો તે શબ્દની આનુપૂર્વી = વર્ણક્રમ જણાવવા પુરતું જ હોય છે. આમ ત – અંતવાળા શબ્દોના વર્જન દ્વારા અનર્થક એવા તિ – પ્રત્યયાત શબ્દોનો પણ તિ - અંત દ્વારા જ નિષેધ થઈ જશે. આથી સૂત્રમાં હતેશ એમ તિ નું ગ્રહણ પુનઃપ્રાપ્તિ માટે હોયને સાર્થક છે. (આથી તે ટુતિ ગ્રહણ આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરી શકતું નથી.)
કહેવાનો ભાવ એ છે કે અર્થવાન = સાર્થક શબ્દના ગ્રહણમાં અનર્થકનું ગ્રહણ થાય તો આ અર્થવ-પ્રણે નાનર્થસ્ય ન્યાય અનિત્ય ગણાય.પણ અહિ તો ‘ત્તિછે:' માં અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય - કરવાથી તિ અનર્થક જ છે. અને અનર્થકના ગ્રહણમાં અનર્થકનું ગ્રહણ થતું હોય તો તેથી કાંઈ આ ન્યાય અનિત્ય ન કહેવાય. આમ અવ્યુત્પતિપક્ષનાં આશ્રયથી આ ન્યાયની અહિ અપ્રવૃતિ જ છે.
- ન્યા. સા. લઘુન્યાસમાં અને ન્યા. મ. ટીકામાં પણ જે આ ન્યાયની અનિત્યતાના જ્ઞાપક તરીકે પૂર્વોક્ત સૂત્રમાં તિ ગ્રહણને કહેલું છે - તે તાત્ત્વિક જણાતું નથી.
હા, કેટલાંક વિદ્વાનોના કહેવા પ્રમાણે જો ઉણાદિ - ગણથી સિદ્ધ શબ્દો જ અવ્યુત્પન્ન મનાય, અને ઉણાદિભિન્ન વ્યાકરણ - સૂત્રોથી સિદ્ધ થયેલાં શબ્દો, પછી તે નિપાતન કરેલાં હોય તો પણ 'વ્યુત્પન્ન મનાય તો અહિ સંધ્યાવતેશ ૦ (૬-૪-૧૩૦) સૂત્રમાં તિ નું વર્જન એ સાર્થક તિ - અંતનું વર્જન ગણાશે. અને તેથી ટીકામાં કહ્યા પ્રમાણે આ સાર્થક તિ - અંતના વર્જનથી આ ન્યાયથી અનર્થક
= ૧૮૩.