SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણીક પુત્ર આંધીયા ?, લીધું વહેંચી રાજ્ય; દુઃખ દીધું બહુ તાતને રે, દેખા સુતનાં કાજ. ૫ સું ! ૭ ।। એ ભાવનાએ શિવપુર લડે રે, શ્રી મરૂદેવી માય. વીરશિષ્ય કેવળ લહ્યું રે, શ્રી ગૌતમ ગણરાય; ॥ સંવેગોટા પ'ચમ પરિગ્રહ પાપસ્થાનકની સજ્ઝાય. પરિગ્રહ મમતા પહેરી, પરિગ્રહ દોષનું મૂલ, ૫ સલુણેા પરિગ્રહ જે ધરે ઘણા, તસ તપ જપ પ્રતિકૂલ । સપરિ૰૧૫ નિવ પલટે મૂલ શિશથી, માગી કદીય ન હૈાય; !! સ૦ ॥ પરિગ્રહ ગ્રહ છે. અભિનવા, સહુને દીચે દુઃખ સાય. II સ૰પરિ નારા પરિગ્રહ મદત્તુ ત્તણે, ભવ માંહી પડે જ ત; । સ॰ ॥ યાન પાત્ર જીમ સાયરે, ભાષાકાંત અત્યંત. !! સપરિ૰ ॥૩॥ જ્ઞાન ધ્યાન હય ગય વરે, તપ જપ શ્રુત પરતંત, ૫ સ॰ ॥ છેડે સમ પ્રભુતા લહે, મુનિપણુ પરિગ્રહુ વંત, II સપરિવાઝા પરિગ્રહ ગૃહ વશે લિંગીયા, લેઈ કુમતિ રશિશ્ન; ll સ૦ ॥ જિમતિમ જગ લવતા ફિરે, ઉન્મત્ત હાય નિશદિશ. II સુપરિ॰ના ૫૫ તૃપતા ન જીવ પરિગ્રહે, "ધણુથી જીમ આગ; I સ॰ I તૃષ્ણા દાહ તે ઉપસમે, જળ સમ જ્ઞાન વૈરાગ; ।। સ૰પરિ॰ ॥૬॥ તૃપતા સગર સુતે નહી, ગેાધનથી કુચ કહ્યું; ! સ૦ ૫ તિલક શેઠ વળી ધાન્યથી, કનકે નંદ સકણું; ।। સ૰પરિ ! ૭ II સંતુષ્ટ પશ્રિહ ભર્યો, સુખી ન ઈંદ્ર નિર; । સ૦ ॥ સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમ કંઈ; સપરિ॰ ઘટા
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy