________________
સાંભળ રહિણી જ્ઞાન, આરાધના ફળ ઘણું રે લોલ. ૫ છે હારે મારે ચાર ચતુરા, વિનય વિવેક વિચાર, ગુણ કેતા ઓળખીએ, તુમ પુત્રી તણુરે લોલ. ૬
વાળ ૫ મી જ્ઞાનીના વયણથી ચારે બહેની, જાતિસ્મરણ પામી રે
જ્ઞાની ગુણવંતા, ત્રીજા ભવમાં ધારણ કીધી, સીધ્યાં મનનાં કામે
જ્ઞાની ગુણવતા. ૧ શ્રી જીન મંદિર પંચ મહર, પચવ જિન પઢિમા રે
જ્ઞાની ગુણવતા, જિનવર આગમને અનુસાર, કરીએ ઉજમણને મહિમા રે,
- જ્ઞાની ગુણવતા. | ૨ | પંથમી આકાધનશ્રી પંચમ, કેવળ નાણુ તે થાય છે.
જ્ઞાની ગુણવતા, શ્રી વિજયલક્ષ્મસુરિ અનુભવ નાણે, સંઘ સકળ સુખદાયરે
જ્ઞાની ગુણવંતા. તે ૩ છે
શ્રી પંચમીની સઝાય શ્રી ગુરૂચરણે પસાઉલે રે લોલ,
પંચમીને મહિમાય આત્મા; વિવરિને કહેશું અમેરે લાલ : - સુણતાં પાતિક જાય આત્મા
પંચમી ત૫ પ્રેમ કરે રે લાલ છે ૧