SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ હાથી ૩ જી. ધાતકી ખંડના ભારતમાં,ખેટક નયર સુઠામ, વ્યવહારી જિનદેવ છે, ધરણી સુંદરી નામ છે ૧ અંગજ પાંચ સેહામણા, પુત્રી ચતુરા ચાર પંડિત પાસે શિખવા, તાતે મુક્યા કુમાર છે ૨ છે બાલ સ્વભાવે રમત કરતાં દહાડા જાય; પંડિત મારે ત્યારે, મા આગલ કહે આય; ૩ છે સુંદરી શંખણી શીખવે, ભણવાનું નહિ કામ; પડયે આવે તેડવા, તે તસ હણ તા . ૪ પાટી ખડીયા લેખણ, બાલી કીધાં રાખ, શઠને વિદ્યા નવિ રૂએ, જેમ કરવાને દ્રાખ છે પ પાટ પરે મેટા થયા, કન્યા ન દીએ કોય શેઠ કહે સુણ સુંદરી, એ તુજ કરણી જય.. ૬ ત્રટકી ભાખે ભામીની, બેટા બાપના હેાય; પુત્રી હૈયે માતની, જાણે છે સહુ કેય, કે ૭ ! ૨ રે પાપીણી સાપીણી, સામા બેલ મ બોલ, રિસાણું કહે તાહરે, પાપી બાપ નિટોલ. | ૮ | શેઠે મારી સુંદરી, કાલ કરી તતખેવ, એ તુજ બેટી ઉપની, જ્ઞાન વિરાધન હવ, છે ૯ છે મુછી ગત ગુણમંજરી, જાતિ મરણ પામ; જ્ઞાન દિવાકર સાચે, ગુરૂને કહે શિર નામી. છે ૧૦ છે શેઠ કહે સ્વામી સુણે, કેમ જાયે એ રેગ; ગુરૂ કહે જ્ઞાન આરાધે, સાધે વછિત ગ. છે ૧૧ છે
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy