SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સીમંધર ક્તિની વાણી છે, તે તે અમિયા પાન સમારે, ચદા તુમે સુણ અમને સુણવોર, ભવ સંચિત પાપ ગમા રે ૩ સીમંધર જિનની સેવા રે, તે તે શાસન ભાસન મેવા રે. ચંદા જે સંઘના ત્રાતા, ગજ બંછન ચંદ્રવિખ્યાતારાજા પૂર્વ દિશિ ઉત્તર દિશિ વચમાં, ઈશાન ખુણે અભિરામ; તિહાં પુકલવઈ વિજયા પુડરિગિણિ, નયરી ઉત્તમ ઠામજી શ્રી સીમંધર જિન સંપ્રતિ કેવલી, વિચરતા જગ જ્યકારીખ બીજ તણે દિન ચંદ્રને વિનવું, વંદના કહેને અમારી શા જંબુદ્વિપમાં ચાર જિનેશ્વર, ધાતકી અંડે આઠજી, પુષ્કર અરધે આઠમનહર એહ સિદ્ધાંતે પાઠજી, પંચમહાવિદેહ થઈને , વિંરહમાન છન વિશજી, જે આરાધે બિજ તપ સાધ, તસ મન હુઈ જગીસ મારા સમવસરણે બેસીને વખાણી, સુણે ઇંદ્ર ઈદ્રાણીજી, શ્રી સીમંધરજિન પ્રમુખની વાણી, મુજ મન શ્રવણે સુહાણીજી જે નરનારી સમકત ધારી, એ વાણું ચિત્ત ધરશે, બીજ તણે મહિમા સાંભળતાં, કેવલ કલા વરશે. એક વિહરમાન જિન સેવા કારી, શાસન દેવી સારી, સકલ સંઘને આનંદકારી, વાંછિત ફલ દાતારીખ, બીજ તણે ત૫ જે નર કરશે, તેહની તું રસાવાલજી વીસાગર કહે સરસ્વતી માતા,દીએ મુજ વાણું રસાલજી જા
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy