SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) કે વાગ્યે શાસનના પ્રેમી જાગને . પ્રેમી બગજે રે ધમી જાગજો રે, કે દુર કરે સંસારી કામો આજથી રે, આજથી રે વૈરાગ્યથી રે, કે વીરે સ્થાપ્યું શાસનને શોભાવ રે; શોભાવ ૨ આણા પાળજે રે. કે. એ દેશી લાવે લાવે મોતીશાહ શેઠ નવણ જળ લાવે છે, નવરાવે મરૂદેવા નંદન, પ્રભુ પધરાવે છે, સહુ સંઘને હરખ ન માય, નવરું જળ લાવે છે, મારી બહેનને હરખ ન માય, પ્રભુ પધરાવે છે. એ–શી. . (૩૧) દેખી શ્રી પાશ્વતણી સુરતી અલબેલડી ઉજજવળ ભર્યો અવતાર રે, મેશ ગામી ભવથી ઉગારજે, શિવધામી ભવથી ઉગાર. ૧ મસ્તકે મુગટ સેહે, કાને કુંડલીઓ, ગળે નેતનકા હાર રે. મોક્ષ ગામી ૨ પગલે પગલે તારા ગુણે સંભારતાં, અંતરના વિસરે ઉચાટ રે. મોક્ષ ગામી- 8 આપના દરિશને આત્મા જગાડ જ્ઞાન દીપક પ્રગટાય છે. માણ ગામ. ૪ આત્મા અનંતા પ્રભુ આપે ઉગાર્યા તારે ચંને ભવપાર રે, મેક્ષ ગામી ભવથી ઉગારજે. ૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy