SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) પ્યારી લાગે મને સારા લાગે, દરિશનમે' ગભોરાજી પ્યારા લાગે સેાના કેરી ઝરિયાને, માંહી ભર્યા પાણી. ન્હવણુ કરૂ મેરા જિનજીકે અંગ. શિનમે ૧ કેસર ચંદન શર્યા ૨ કચાળાં, પૂજા કરૂં' મેરા પ્રભુજી કે અ’ગ. દરિશનમ૦ ૨ ગ્રુપ ધ્યાન ઘટા અનહદઙે; લળી લળી શિર નમાવત હૈ. દરિશનમે ફુલ ગુલાબકી આંગી બની હૈ; હાર પહેરાવું મેરા જિનજી કે અ’ગ. દરિશનમે ૪ આનંદઘન પ્રભુ ચલત પથમ, Àાતિસે ન્યાત મિલાવત હૈ. દરિશનમ્ ૫ ( ૧૯) પ્યારા લાગે મુને વ્હાલા લાગે, માદેવાને ન મને પ્યારા લાગે; સેવક સ્વામીનું શરણું માળે, મારૂદેવાના નદ મને પ્યારી લાગે.૧ કાળ અનાદિ રઝન્યા ચેતન, ભક્તિ કરો શિવસુખ માગે, મા૦ ૨ ફળ પૂજા પૂછ કરી રે, સફળ કરી અવતાર રે મા॰ ભાવ પૂજા કરી પ્રેમથી રે, કર્મ કરી ચસૂર રે. મારૂ૦.૪ (૨૦) જોવા છે જોવા છે પ્રભુ તારા મુલક મારે જોવા છે; જોવા છે ભવ ખાવા છે, પ્રભુ તારા મુલક મારે જોવે છે. ૧ તારા મુલકમાં સુખ અનંતુ, કહેતાં ન આવે પાર ૨-પ્રભુ૦ ૨ તારા મુલકમાં સિદ્ધ અનતા, વરત્યેા જય જયકાર ૨. પ્રભુ૦
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy