________________
ઘણાં લોકો પીવતાં, અગ્નિ જલાલિક છ માટે તાતા લેહ તપાવીને, મુખ ચાંપે કરી પીવા માટે કો ૨૧ પાપ કર્મથી ઉપજે, કૂડા વિપાકમાંય. મારા
ઉપર ચુટે કાગડા, માંહે કીડા ખાય. મારા ક ૨૨ માનવને ભવ પામીને, હવે જાવું નહિ હાર. મારા મર્મ જાણી જિનધામને પામીશ હું ભવપાર. મારા ક ૨
પ્રતિક્રમણ કર્યા પછી ભાવવાની ભાવના.
[દુહા ] અરિહંત અરિહંત સંમરતાં, લાધે મુક્તિનું ધામ જે નર અરિહંત સમશે, તેહનાં સરશે કામ. સુતાં બેસતાં ઉઠતાં, જે સમરે અરિહંત; દુખીયાનાં દુખ ભાગશે, લહેશે સુખ અનંત. આશા કરે અરિહંતની, બીજી આશા નિરાશ; જેમ જગમાં સુખીયા થયા, પામ્યા લીલ વિલાસ. ચેતન તે એસી કરી, એસી ન કરે કેય વિષયારસને કારણે સર્વસ્વ બેઠો બેય એ ચેતાય તે ચેતજે, જે બુઝાય તો બુઝ; ખાનારા સે ખાઈ જશે, માથે પડશે તુઝ, મુનિવર ચૌદ હજામાં, શ્રેણિક સભા મઝાર; વીર જિદે વખાણ, ધન ધને અણગાર. પપે તે પરખે નહિ, દદે કીધે દુર; હલાનું લાગી રહ્યો, અને રહ્યા હજુર.