SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ પર ખમાસમણુને દુહો UF પરમ પચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે સ્થાઈએ, નમો નમે છને ભાણ. કલ્યાણકના નામ તથા મધ્યાક્ષર - ૧ ઓવન કલ્યાણ કે પરષ્ટિને નમઃ ૨ જન્મ , અહંતે નમઃ ૩ દીક્ષા ઇ નાથાય નમઃ જ કેવલ , સર્વજ્ઞાય નમઃ ૫ મિક્ષ , પારંગતાય નમઃ શ્રી વડષભદેવ પરમેષ્ઠિને નમઃ એક દિવસે, એક અથવા તેથી વધારે કલ્યાણક હેય, ત્યારે નીચે મુજબ તપ કરવું, ૧એક કલ્યાણક હોય ત્યારે એકાસણાનું તપ કરવું. ૨ બે કલ્યાણક હોય ત્યારે આયંબિલનું તપ કરવું. ત્રણ કલ્યાણક હોય ત્યારે ઉપવાસનું તપ કરવું, ૪ ચાર કલયાણક થાય ત્યારે ઉપવાસ અને એકાયણાનું તપ કરવું. ૫ પાંચ કલ્યાણક હોય ત્યારે ઉપવાસ અને આર્યબિલનું તપ કરવું. - કાર્તિકમાં ૬. તિથિ નામ કલ્યાણક, સુદ શ્રી સુવિધિનાથ ‘કેવલજ્ઞાન, સુદ ૧૨ શ્રી અરનાથ કેવલજ્ઞાન,
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy