________________
જિનાજીમોરા , રાત દિવસ નિત્ય સાંભરે રે દેખી તાહરૂં રૂપ હે લાલ, લાલ ગુલાબી આંગી બની છે, તુજ ગુણ શાનથી માહરે છે, જાણયું શુદ્ધ સ્વરૂપ છે હાલ. લા. જિ. ૧ તેજ સ્વરૂપને સાધવા રે, કીજે જિનવર સેવ છે લાલ, પ્રિવ્ય ભાવ દુ ભેદથી રે, દ્રવ્યથી જિમ કરે દેવ હો લાલ.
લાજિ. ૨ માગર માલતી કેવડો રે, મારા સંશુજિનને કાજ હે લાલ, લાખે રે ટેડર કરી ૨, પૂ શ્રી જિનરાજ હે લાવ લાજિ૦૩ કેશર ચંદન ધૂપણ , અક્ષત નૈવેદ્યની રે હે લાલ, દ્વયથી જિનની પૂજા કરે રે, નિર્મળ કરીને શરીર હે લાલ
લા, જિ. ૪ દ્રવ્યથી ઈમ જિન પૂજા કરી રે, ભાવથી રૂપાતીત સ્વભાવ હે હાલ; નિઃકર્માને નિસંગતા ૨, નિકામી વેદ અભાવ હે લાવ લા૦િ૫ આવરણ સવિ થયાં વેગળાં ૨, ઘાતી અવાતી સ્વરૂપ હો લાલ, બંધ ઉદય ને સત્તા નહી રે, નિજ ગુણના થયા ભૂપ હે લાલ.
લા, જિ. ? મુજ આતમ તુજસારી રે, કરવાને ઉજમાળ છે લાલ, તેજિન ઉત્તમ સેવથી રે, પદ્યને મંગળ માળ હે લાલ લા૦િ ૭
સાહેલાં તે કંશુજિનેશ્વર દેવ, રત્ન દી૫ક અતિ દીપકે હે લાહ મા મુજ મન મંદિરમાંહે, આવે જે અરિબળ છત હે લાલ. ૧
૨૭