________________
જાર
નીરામી સેવે કાંઇ હાવે ?, એમ મનમાં નવી અણુ ફળે અચેતન ... પણ જેમ સુક્ષ્મણિ, તેમ તુમ ભકિત પ્રમાણુ ાસું૦૨ ચંદન શિતળતા ઉપાવે, અગ્નિ તે શીત મોઢાવે;
સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. થાંસુંઢ વ્યસન ઉડ્ડય જે જળધિ અનુત્તુર, શશીને તે સંબધે; અણુસ'ખ'ધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્ત્રઞાન પ્રશ્નધે. ચાંસું ૪
દેવ અનેરા તુમથી છેટા, થે' જગમાં અધિકેશ; યશ કૅડે ધર્મ જિનેશ્વર ચાંસુ, દિલ માન્યા હૈ મેરા. થયું ૦૫
૩
હાંરે મારે ધમજિષ્ણુ દશું લાગો પૂરણ પ્રીત જો, જીવલે લલચાણા જિનજીની આળગે ફ્ લેાલ; હાંરે મુને થાશે કોઈક સમે પ્રભુ સુપ્રસન્ન જો, વાતલડી તવ થાશે માહરી રે સવી થાશે વગે રે લાલ. ૧ હરિ પ્રભુ દુજનના ભલો મારા નાથ ને, આળવશે નહિ કયારે કીધી ચાકરી રે લોલ; હાંરે મારા સ્વામી સરખા કુણ છે. દુનિયામાંહિ ો, જઇએરે જીમ તેઢુને ઘર આશા કરી રે વાલ.
હાંરે જસ સેવા સેતી સ્વાસ્થ્યની નદ્ધિ સિદ્ધિ જો, ઠાલી રે શી કરવી તેહુથો ગેાઠડી રે વાલ; હાંરે કાંઈ જીઠું ખાય તે મીઠાઈને માટે જે, કર્ણ ૨ પરમારથ વિષ્ણુ નહિ પ્રોતડી રે લાલ.
હાંરે પ્રભુ ભુંતરજામી જીવન પ્રાણ આધાર જો,
વાચા૨ નવિ જાણ્યા કલિયુગ વાયરા રે લાલ;