SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ ગુરૂથી અલગામત રહેા ભાઇ, ગુરૂ સૈન્યે લેશે ગોરવાઈ ચેલેન્ટ ગુરૂ વિનયે ગીતારથ થાશેા, વાંછિત સવી સુખ લક્ષ્મી માચે; ચેન્દ્વ શાંત દાંત વિનયી đજાળુ, તપ જપ ક્રિયાવ’ત ચાળુ. ચે ક્રિ૦ ૯ ગુરૂકુલવાસી વસતા શિષ્ય, પૂજનીક હાયે વિસ્રાવીશ; ચે॰ વિ દશવૈકાલિક નવમે અધ્યયને, અય એ ભાખ્યા કૅવળી વચશે. ચે ૩૦ ૧૦ એણી પરે લાવિજચશુરૂ સેવી, વૃદ્ધિવિજય સ્થિરટમી તહેવી વિનય કરે ચેતા, વિનય કરે જો; ૧૧ નવમી નિર્જરા ભાવનાની સઝાય દાહા દ્રઢપ્રહારી દ્રઢ ધ્યાન ધરી, ગુણુ નિધિ ગજસુકુમાર; મેતારજ મદન ભ્રમ, સુકેાશક સુકુમાલ ઈમ અનેક મુનિવર તો, ઉપશમ સંવર ભાવ, કઠીન ક્રમ સવિ નિચર્યા, તેણે નિજર પ્રસ્તાવ. ઢાળ નવમી નવમી નિર્જરા ભાવના, ચિત્ત ચેતા રે; આદરા વ્રત પચ્ચખ્ખાણુ, ચતુર ચિત્ત ચેતા ૨; પાપ આલાચા ગુરૂ કને, ચિહ્ન ધરીએ વિનય સુજાણુ. ૨૦ ૧ વૈયાવચ્ચ બહુવિધ કરા, ચિહ્ન દુબળ ખાળ ગિલાન; ૨૦ આચારજ વાચક તણા, ચિ૰ શિષ્ય સાધમિક જાણુ. ૨૦ ૨ તપસી કુળ ગણ સ’ધના, ચિ૰ સ્થવિર પ્રવક વૃદ્ધ; ૨૦ ચહ્ય ભક્તિ બહુ નિજ્રા, ચિ॰ દશમે અંગ પ્રસિદ્ધ. ચ 8 ઉભય ટક આવશ્યક કા, ચિ૰ સુઉંદર કરી સર્જાય; ૨૦ પોસહ સામાયિક કરી, ચિ૰ નિત્ય પ્રત્યે નિયમ નજાય. ચન્દ
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy