SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ જે જે અશેર નિરૂપાધિ પણું, તે તે જાણે ધમ સમ્યગદ્રષ્ટિ ગુણઠાણા થકી, જાવ કહે શિવ સમ, | | શ્રી ને ૧૦ છે એમ જાણીને જે જ્ઞાન દશા ભાઇ, રહીએ આપ સ્વરૂપ પર પરિણતિથી ધર્મ ન છીએ, નવિ પડિએ ભવકૂપ, | શ્રી સીમંધર સાહબ સાંભળે. જે ૧૧ છે ઢાળ ૩ જી કુમતિ એમ સકલ દુર કરી, ધારીએ ધમની રીત, હારીએ નવિ પ્રભુ બળ થકી, પામીએ જગતમાં જીત, સ્વામી સીમંધર તું જ, ૧ ભાવ જાણે સકલ જતુના, ભવ થકી દાસને રાખશે કલીયા બોલજે તે ઘણું, સફળ જે છે તુજ સાખરે; છે સ્વામી છે ૨ છે એક છે રાગ તુજ ઉપરે, તે મુજ શિવતરૂ કંદરે નવિ ગણું તુજ પરે અવાર ને, જે મિલે સુરનર વૃંદરે; - સ્વામી | ૩ | તુજ વિના મેં બહુ દુઃખ લાં, તુજ મિત્યે તે કેમ હોય છે મેહ વિષ્ણુ મેર નાચે નહી, મેહ દેખી નાચે સોય રે, - સ્વામી છે ૪ મન થકી મિલન મેં તુજ , ચરણ તુજ ભેટવા સાંઈરે, કિજિયે જતન જિન એ વિના, અવર ન વાંછિએ કાંઈર, છે સ્વામી | ૫ |
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy