SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ કલધૌત સુવર્ણ શરીર ધરં, શુલપાર્શ્વ સુપાશ્વજિન પ્રવરમ વિનયાવનતઃ પ્રણમામિ સદા, હ ભવ ભૂરિતરપ્રમુદા. ૩ સાતમા શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન શ્રી સુપાસ જિન વંદીએ, સુખ સંપત્તિને હલુ હલના શાંત સુધારસ જલનિધિ, ભવસાયરમાં સેતુ લલના. શ્રી. ૧ સાત મહાભય ટાળો, સપ્તમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધાર જિનપદ સેવ હલના. શ્રી. ૨ શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના જિન અરિહા તીર્થકરૂ, તિસ્વરૂપ અસમાન લલના. શ્રી. ૩ અલખ નિરંજન વરાછલું સકળ જતુ વિશરામ લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના. વીતરાગ મદ કલ્પના, રઈ આરઈ ભય સોગ લલના; નિદ્રા તંદા દુરદશા-રહિત અબાધિતાગ લલના. શ્રી૫ પરમ પૂરૂષ પરમાતમા, પરમેશ્વર પધાન લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમદેવ પરમાન લલના. શ્રી. વિધિ વિરચી વિશ્વભરૂ, ઋષિકેશ જગનાથ હલના; અઘહર અઘમોચન પણી, મુક્તિ પરમપદ સાથ લલના. શ્રી. ૭ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર હલને જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર લલના. શ્રી. ૮ શ્રી સુપાસ જિનશજ, તુ ત્રિભુવન શિરતાજ આજ છે છાજે રે કકરાઈ, પ્રભુ તુજ પાણી ૧ દિવ્ય અવનિ સુર ફુલ, ચામર છત્ર અમલ આજ હૈ રજે રે ભામ, ગાજે દશી છે. ૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy