________________
૩૮૪ મળે તે આશ્રમ આપણે, ભજના અન્યને કાહે રે; ક્રોધ કૃશાનું સમાન છે, ટાળીએ પ્રથમ પ્રવાહે છે. પાપ૦ ૪ આક્રોશ તર્જના ઘાતના, ધર્મબંશના ભાવે રે, અગ્રિમ અગ્રિમ વિરહથી, લાલ તે શુદ્ધ ભાવે રે. પા૫ ૫ ન હોયે હાયતે ચિર નહિ, ચિર રહે તે ફલ છે રે; સજજન ક્રોધને એહ, જેહ દુરજન નેહે છે. પા૫૦ ૬ ક્રોધી મુખે કટુ બેલણા, કંટકીયા કુટ સાખી રે, અદીઠ કલ્યાણ કરા કહ્યા, દેષ તરૂ શત સાખી છે. પાપ૦ ૭ કુરગડુ ચઉ તપકર, ચરિત સુણી શમ આણે રે, ઉપશમ સાર છે પ્રવચને, સુભસ વચન એ પ્રમાણે છેપા૫૦૮
આત્માને ઉપદેશ વિષે સજઝાય.
હું તે પ્રણમું સદગુરૂ શયા રે, માતા સરસ્વતીના વંદુ પાયા રે હું તે ગાઉં આતમ રાય, જીવન બારણે મત જાજે રે, ૧ તમે ઘેર બેઠા કમ ચેતનજી, કહેતાં શું કુમતિ કહેવાણ રે, તને ભેળવી(જાશે)બાંધશે તાણી. જી. હારા ઘરમાં છે ત્રણ રત્ન છે, તેનું કરજે તું તે જતન રે, એ અખૂટ ખજાને છે ધન. જી. હારા ઘરમાં પેઠા છે ધૂતારા રે, તેને કાઢ પ્રીતમ પ્યારા
હથી રહેને તમે ન્યારા. જી. સત્તાવનને કાઢે રે ઘરમાંથી રે, વીશને કહે જય ઈહાંથી રે પછી અનુભવ જાગશે મહિથી. છ સોલકષાયને દીઓ શીખ રે અઢાર વાપસ્થાનકને મંગાવો ભીખ રે પછી આઠ કર્મની શી બીક. ૦૦