SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ પાખર ભાવના ચાર, સુમતિ ગ્રુપતિ શણુગાર; જિવન લાક, અધ્યાત્મ અખાડીએજી. પંડીત વીર્ય કમાન, ધમ ધ્યાન જીલ માણ; જિવન વાલ, ક્ષપસેન સેના વળીજી, થુક્ત યાન સમશેર, કર્મ કટક કીયા જેર; જિવન લાલ, ક્ષમાવિજય જિનરાજવીજી. ૨ પદ્મ પ્રભુ પ્રાણસે પ્યારા, છુડાવેા કમકી મારા; કર્મકુઇ તેાડવા ધારી, પ્રભુ જીસે અરજ હૈ મેરી. પદ્મ૦ લધુ વય એક થે જીયા, મૂક્તિમે વાસ તુમ ક્રીયા; ન જાની પીડ તે મારી, પ્રભુ અખ ખેંચ લે ઢશે. પદ્મ વિષય સુખ માની લે મનમેં, ગયા સખ કાલ ગફલતમ નરક દુ:ખ વેદના ભારી, નીકળવા ના રહી મારી. પરવશ દીનતા કિની, પાપકી પાટ શિર લીની પદ્મ ન જાણી શક્તિ તુમ કેરી, રહ્યો નિશદિન દુઃખ ઘેરી. પદ્મ૦૪ ઇમ વિધ વિનંતી મારી, કર્ મે દાય કર જોડી; આતમ આનંદ મુજ દીજો, વીરનુ કાજ સુખ કીજો પદ્મ૦ ૫ 8 શ્રી પદ્મપ્રભ જિનરાજને ૨ાલ, વિનતિ કરૂં કર જોડ; જિષ્ણુ દાય, મહેરે તું પ્રભુ એક છે રે લોલ; મુજ સમ તાર રે કોડ રે. ૰િ૧ લેાકાલેાકમાં જાણીએ ૨ લેાલ, ઈમ ન સરે મુજ કામ રે; દાસ સભાવે જો ગણે રે લાલ, તા આવે મન ઠામ રે. જિ૦ ૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy