SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાનંદ હ પુરણ પાવન, વરજિત સકલ ઉપાધિ, સુ. અતીન્દ્રિય ગુણ ગણ મણિગરૂ, ઈમ પરમાતમ સાધ, સુ૪ બહિરાતમ તજી અંતર આતિમા, રૂપ થઈ થિરભાવ, સુe પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અર્પણ દાવ. સુલ ૫ આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિષ સુત્ર પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસપિષ સુ સુમતિ-૬ સુમતિનાથ ગુણશે મિલિજી, વાધે મુજ મન પ્રીતિ, તેલ બિંદ જેમ વિસ્તરણ, જળમાંહે ભલી રીતિ; સોભાગી જિનશું લાગે અવિહડ રંગ. એ આંકણી સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય પરિમલ કસ્તૂરીતાજી, મહીમહે મહકાય. સભાગ ૨ આંગળીએ નહિ મેરૂ હંકાએ, છાબડીએ વિતેજ, અંજળીમાં જેમ ગંગન માયે મુજ મનતિમ પ્રભુ હે જ. સભાથી ૦૩ હુએ છીપે નહિઅધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ, ભાગી જ ઢાંકી ઈશુ પરાળશું છે, ન રહે લહી વિસ્તાર વાચકયશ કહે પ્રભુ તણજી, તિમ મુજ પ્રેમ પ્રકાર, ભાગી. ૫ પાંચમા શ્રી સુમતિનાથ જિન સ્તુતિ સુમતિ સુમતિ દાઈ, મંગલા જાસ માઈ, મે ને રાઈ, એર એહને તુલાઈ; ક્ષય કિધા ધાઈ, કેવલજ્ઞાન પાઈ નહિ ઉણિમ કાંઈ, સેવીએ એ સદાઈ.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy