SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કામ કુઠામ ન લેખ રે, જગ વરસંત જળધાર; કર દેય કુરુમે વાસિયેર, છાયા સવિ આધાર-જિણુંદ માણા રાય ને રંક સરિખા ગણેરે, ઉદ્યોતે શશી સૂર; ગંગાજળ તે બિહું તણા, તાપ કરે સવિર-જિલુંદ, જા સરિખા સહુને તારવારે, તેમ તમે છો મહારાજ ગુજરું અંતર કીમ કોરે, બાંહ્ય રહ્યાની લાજ- જિપા સુખ દેખી ટીલું કરે છે, તે નવિ હોય પ્રમાણે, મુજ માને અવિ તર, સાહિબ તે સુજાણુ-જિર્ણte દા વૃષભ લંછન માતા સત્યધીરે-નંદન રૂમિણી તંત; વાચક યશ એમ વિનવેર,ભય ભંજન ભગવંત-જિકુંદ પાછા સીમંધર સ્વામીનું સ્તવન ઢાળ ૧ લી સ્વામિ સીમંધર વિનતિ, સાંભલો માહરી દેવરે, તાહરી આણ હું શીર ધરૂં, આ તાહરી સેવ, છે કવામિ સીમંધર વિનતિ. ૧ , કે ગુરૂની વાસના પાશમાં, હરિણ પરે જે પડયા કરે, તેને શરણ તુજ વિણ ની, ટળવળે બાપડા ફેંકરે; સ્વામી | ૨ | જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચારરે, તુટે તેણે જન દેખતાં, કિહાં કરે લેક પાકાર રે, છે સ્વામી | ૩ | જે નવી ભવતર્યા નિરગુણી, તારશે કેપેરે તેહરે, એમ અજાણ્યા પડે કંદમાં, પાપ બાંધે રહ્યાા જેહરે, છે સ્વામી. . ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy