SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મળવું હિલું રે, તેહ શું નેહ તણે જે લાગ; કરતાં સોહીલું રે, પણ પછી વિરહ વિભાગ મંદ ચકોરનેર, ચકવાદિનકર તે હેય જેમ, ઘરે શા થકી રે, તો પણ તસ વધતો છે પ્રેમ. શ્રી સોનાકા પણ તિહાં એક છે, કારણ નજરને સંબંધ વિરહે તે નહી રે, એ મન મેટા છે ધંધ; પણ એક આશરો રે, સુગુણશું જે રે એક તાન; તેહથી વાઘર, જ્ઞાનવિમલ ગુણને જસવાન. શ્રી સોનાપા મનડું તે માહરૂ મોકલે, મારા વાલાજી રે, સંસહર સાથે સંદેશ, જઈને કહેજો મારા વાલાજી રે. માંકણી ભરતના ભકત ને તારા મામા એક વાર આવોને આ દેશ જઈ છે ૧ છે પ્રભુ વસે પુષ્કલાવતી મા મહાવિદેહ ક્ષેત્ર મેઝાર જઈ પુરી રાજે પુંડરિગિણી માળા - જિહાં પ્રભુજીને અવતાર જઈટ છે ૨ શ્રી સીમંધર સાહિબા મા વિચરંતા વિતરાગ જઈ પડિબેહે બહુ પ્રાણીને મામા " તેહને પામે કણ તાગ જઈ ને ૩ છે મન જાણે ઉડી મળું મારા પણ પિતાને નહિ પાંખ જઈને
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy