________________
૩૦
છાણાં ઈધણ નિત્ય પૂજીએ, ચુલે ચંદ બાંધી રે, પગે હાથે વાસીદું વાળીએ, દીવે ઢાંકણ ઢાંકી રે. પહેલું કે શીયાળે પકવાન દીન ત્રીસ, ઉનાળે દીન વશ રે,
માસે પંદર દિન માન, ઉપર અશક્ય ઈશ રે. પહેલું ૪ ચઉદ સ્થાનકીઆ જીવ એળખો, એ પન્નવણા સૂત્રની સાખ રે, વડીનીત લઘુનીત બડખા માંડે, અંતમુહૂર્ત પાખે રે, પહેલું. ૫ શરીરને મેલ નાકનો મેલ, વમન પિત્ત સાતમે રે; શુક શેણિત મૃત કહેવર, ભીનું કલેવર અગ્યારમે રે. પહેલું ૬ નગરને ખાળ અશુચિ સ્થાન, સ્ત્રી પુરૂષ સંગમે રે, ઉપજે ત્યાં મનુષ્ય સંમુઈિમ, સ્થાનક જાણે ચૌદમે છે. પહેલું ૭ અસંખ્યાતા અંતમુહુર્ત આઉખે, બીજાને નહીં પાર રે, બાવીશ અભય બત્રીશ અનંતકાય, વર નરને નાર રે,
પહેલું- ૮ આપના પર વેદના સરખી, લેખીએ આઠે જામ રે પદ્રવિજય પસાયથી પામે, છત તે ઠામઠામ રે. પહેલું૯
શ્રી અધ્યારૂમની સ્તુતિ
ઉડી સવેળા સામાયિક લીધું, પણ બારણુ નવિ દીધું; કાળે કુતરા ઘરમાં પઠ, ઘી સઘળું તેણે પીધું, ઉઠે વહુઅર આળસ મૂકી, એ ઘર આપ સંભાળો; નિજ પતિને કહે વીર ન પૂછ, સમક્તિને અજુવાળો ૧ બલે બિલલાટે જડપ જડાવી, ઉત્રોડ સર્વે ફેડીજી ચંચળ છેયાં વાર્યા ન રહે, ત્રાક ભાંગી માળ ડીજી