________________
સેનાની જનઈ રાખે, સહુને મુનિ મારગ ભાંખે સમોસરણે પૂછે નરેશ, કેઈ આગે હશે જિનેશ. જિન જપે ભરતને તામ, તુજ પુત્ર મરીચી નામ, વીર નામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલા. ચક્રવર્તિ વિહે થાશે, સુણી આવ્યા ભરત ઉલાસે, મરચીને પ્રદક્ષિણા દેતા, નમી વંદીને એમ કહેતા. તમે પુન્યાઇવંત ગવાશે, હરિચક્રી ચરમ જિન થાશે, નવિ વંદું ત્રિદંડિક વે, નમું ભક્તિયે વર જિનેશ. એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી હર્ષ ન માને મહારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચાકી બાપ. અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ મ્હારૂં કહીશું નાચે કુળ મદશું ભરાણે, નીચ ગોત્ર તિહાં બંધાણ. ૮ એક દિન તનુ વેગે વ્યાપે, કેઈ સાધુ પાણી ન આપે, ત્યારે વછે ચેલે એક, તવ મળિયો કપિલ અવિવેક. ૯ દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચી લીયે પ્રભુ પાસે, રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉ૯લાસે. ૧૦ તમ દરશને ધરમને વહેમ, સુણી ચિંતે મરીચી એમ; મુજ ચોગ્ય મળે એ ચેલે, મૂળ કડવે કડે વેલે. ૧૧ મરિચી કહે ધમ ઉભયમાં, લીયે દક્ષા જેવી વયમાં; એણે વચને વચ્ચે સંસાર, એ ત્રીજે કો અવતાર. ૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પંચમે સર્ગ સધાય; દશ સાગર જીવિત ત્યાંહી. શુભવીર સદા સુખ માંહી. ૧૩
" ઢાળ ત્રીજી પાંચમે ભવ કે લાગશનિવેશ, કેસિક નામે બાહ્મણ વેષ, એંશી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડયાને વેષે મરી. ૧