________________
સિદ્ધચક્રને ભજીએ રે, કે ભવિયણ ભાવ ધરી, મદમાનને તજીએ રે, કુમતિ દુર કરી, પહેલે પદે રાજે રે, કે અરિહંત શ્વેત તનું, બીજે પદે છાજે રે, કે સિદ્ધ પ્રગટ ભણું.
સિહ૦ ૧ ત્રીજે પદે પીળા રે, કે આચાર્ય કહીએ, ચેથે પદે પાઠક ૨, કે નીલ વર્ણ લહીએ, સિદ્ધ૦ ૨ પાંચ પદે સાધુ ૨, કે તપ સંયમ શુરા શ્યામ વણે સોહે રે, કે દર્શન ગુણ પૂરા.
સિદ્ધ છે દર્શન જ્ઞાન ચારિત્ર રેકે તપ સંયમ શુદ્ધ વરે; ભવિયણ ચિત્ત આણી રે, કે હૃદયમાં ધ્યાન ધરે. સિદ્ધ ૪ સિદ્ધચક્ર ધ્યાને રે, કે સંકટ સર્વ ટળે; કહે ગૌતમ વાણી રે, કે અમૃત પદ પાવે. સિદ્ધ. ૧
સુરમણ સમુ સહુ મંત્રમાં, નવપદ અભિરામી રે લોલ,અહો નવ કરૂણા સાગર ગુણ નીપી, જગ અંતર જામી રે લોલ. હે જગ ૧ ત્રિભુવન જન પૂજિત સદા,કાલેક પ્રકાશી રે લોલ, અહાલેકા એહવા શ્રી અરિહતજી, નમું ચિત્ત ઉલાસી રેલ અહે નમું ૨ અષ્ટ કરમ દલ ક્ષય કરી, થયા સિદ્ધ સ્વરૂપો રેલ અહ થયા સિદ્ધ નમો ભવિ ભાવથી, જે અગમ અરૂપીરે લોલ. અહે જે૩ ગુણ છત્રીસે શોભતાં, સુંદર સુખકારી રે લોલ. અહે સુંદર આચારજ ત્રીજે પદે, વંદુ અવિકારી લેલ, અહેવં ૪ આગમ ધારી ઉપશમી, તપ દુવિધ આરાધિ રે લોલ. અહે તપ૦ ચોથે પદે પાક નમે, સવેગ સમાધી રે લોલ. સહ સંગ