________________
ર૯ અઠાવીશ ચદને ષ ગ ઈગ, મત્યાદિકના જાણુજી; એમ એકાવન ભેટે પ્રણમે, સાતમે પદ વર નાણું ભવી. ૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહાર નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણ, નિચે યુદ્ધ પ્રકાર, ભવી૯ બાહ્ય અભ્યતર તપ તે સંવર, સમતા નિજા હેતુ; તે તપ નમિયે ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ. ભાવી. ૧૦ એ નવપદમાં પણ છે ધમીર, ધર્મ તે વરતે ચારજી; દેવ ગુરૂ ને ધર્મ તે એહમાં, દેય ત્રણ ચાર પ્રકાર. ભવી૧૧ માર્ગદશક અવિનાશીપણું, આચાર વિનય સકેતેજી; સહાય પણું ધરતા સાધુજી, પ્રમે એહીજ હતે. ભવી ૧૨ વિમળેશ્વર સંનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધેજી; શ્વવિજયકહેતે ભવિપ્રાણી,નિજ આતમ હિત સાધે.ભી. ૧૩
અવસર પામીને કીજે, નવ આંબિલની ઓળી; ઓળી કરતાં આ પદ જાયે, અદ્ધિ સિદ્ધિ કહીએ બલી. અ. ૧ આસે ને ચિત્ર આદરણું, સાતમથી સંભાળી રે, આળશ મેલી આંબિલ કરશે, તસઘર નિત્ય દીવાળી. અ. ૨ પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાલી રે સિદ્ધચક્રને શુદ્ધ આરાધી, જાપ જપે જપમાળી. અ૦ ૩ દેહરે જઈને દેવ જુહા, આદીવર અરિહંત રે,
વીશે ચાહીને પૂજે, ભાવશું ભગવંત. અ. ૪ બે ટકે પઠિકમણું બોલ્યું, દેવ વંદન ત્રણ કાલ; શ્રી શ્રીપાલત પરે સમજી, ચિત્તમાં રાખે ચાલ. અ૦ ૫.