________________
જીવ કેરો જીવ કેરા, સંશય છે મનમાંહિ સંશય વેદ પદે કરી, કહી અર્થ અભિમાન વાર્યો, શ્રી મહાવીર સેવા કરી, ગ્રહી સંયમ આપ તાર્યો, ત્રિપદી પામી ગુંથીયા, પૂરવ ચઉદ ઉદાર, નય કહે તેહના નામથી, હેયે જય જયકાર.
સિદ્ધરથ સુત વદિએ, ત્રશલાને જાય ક્ષતિયકુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયે. મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા બહેતર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ખીમાવિયે જિનરાયના એક ઉત્તમ ગુણ અવદાત; સાત બેલથી વર્ણ, પદ્મવિજય વિખ્યાત
સુદિ અષાડ છ દિવસે, પ્રાણતથી ચડિયા તેરસહ ચિત્રહ સુરિ દિને, ત્રિશલાએ જણીયા. મૃગશિર વદિ દશમી ને, આપ સંયમ આશ; સુદ દશમી વૈશાખની, વર કેવલ સાથે કાતિ કૃષ્ણ અમાવાસીએ, શિવગતિ કરે ઉત, જ્ઞાન વિમલ ગૌતમ લહે, પર્વ દીપોત્સવ હેત,
વરણયગુણવારિધિ: પરમનિવૃતઃ સર્વદા, સમસ્તકમલાનિધિ સુરનરેનકૅટિશ્રિત,