________________
૧૦૩
જશને ચાર સુપન દીખલાયા, વામાદેવી માતાએ જાય,
લછન નાગ સહાયા, છપ્પન દિકુમરી ફુલરાયા, ચેસઠ ઈન્દ્રાસન કેલાયા,
મરૂ શિખર નવરાયા નીલવરણ તન સેહે કાયા, શ્રવિજયસેન સૂરીશ્વરાયા,
પાસ જિનેશ્વર ગાયા. ૧ વિદ્યુમ વરણ દેય જિમુંદા, દો નીલા ઉજવલ ચંદા,
દે કાલા સુખ કંદા, સેલે જિનવર સેવન વર્ણ, શિવપુરવાસી શ્રી પરસન્ના,
જે પૂજે તે ધન્ના મહાવિદેહે જિન વિચરતા, વીશે પૂરા શ્રી ભગવંતા,
ત્રિભુવન તે અરિહંતા; તીરથ થાનક નામું શીષ, ભાવ ધરીને વિશ્વાવીશ,
શ્રી વિજય સિંહસૂરીશ. ૨ સાંભળ સખરા અંગ અગીયાર, મન શુધ્ધ ઉપાંગજ બાર,
દશ પન્ના સાર; છે ગ્રંથ વલીષટ વિચાર, મૂલગ બેલ્યા જિન ચાર,
આ નદી અનુગાર; પણુયાલીસ જિન આગમ નામ, શ્રી જિન અરથે ભાખ્યા જામ,
ગણધર શુંથે તામ, શ્રીવિજય સેનસૂરદ વખાણે, જે ભવિકા નિજ ચિત્તમાં ભણે
તસઘર લક્ષમી આણે, વિજાપુરમાં થાનક આણી, મહીમા મહેકે તું મંડાણ,
ધરણે ધણીઆણી,