________________
આચાર્ય દેવ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ભુવનવિજયજીગણિના શિષ્ય તપસ્વી મુનિશ્રી પ્રાધવિજયજી મહારાજ,
જન્મ સં. ૧૯૫૭ ના વૈશાખ વદી - લાંધણુજ દીક્ષા સ. ૧૯૮૭ ના પ્ર. અષાડ વદી ૬ મેસાણા વડી દીક્ષા સ. ૧૯૮૮ના માગશર સુદી ૫ મેસાણા