SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અસી કેાસ તિહાંથી જાણું તિણિ વાટ” હુવિ કીધ પયાણુ, આણું મન સુભભાવ તુ, જય જય આ૦ ૨૬ વાટ” તીર્થ દાઇ વક્રિસિલઁ પહિલ મહિઅલનયર જાએસુ, ધ્યાએસ આદિનાથ તુ, જય જય ધ્યા॰; તિહાં હુ'તી ભäિપુર રહિસ્સું સીતલનાથ નમી ગહગહસ્યું, લહુસ્યુ' મુગતિના સાથ તુ. જય જય ૩૦ ૨૭ આગલિ અછઇ વિસમી વાટ સાથઇ લીજઇ કાલીના થાય, વાટ કરઇ વિ સુદ્ધ તુ, જય જય વા॰; કાસ પંચાસઇ ચંપાનયરી આગલિ જાતાં પાલઇ છતુરી, વચરી કૂરિ કીધ તુ. જય જય ૧૦ તલહિટ્ટ પાલÛ ગુજાગામ સધઇ જઈનઇ કીધું' મુકામ, રાય દુઆ તિહાં લીધ તુ, જય જય રા૦; સાત કેાસ છાઇ વિસમી વાટ વાઘ સિંધ હાથીનાં રાજ, ચઢતાં સીઝ” કાજ તુ. જય જય ૨૦ ૨૯ ૨૮ વંસજાલનાં મેટાં રણુ ડાખા જિમણા કદલીવણુ, જે દ્વેષઇ તે ધન્ન તુ, જય જય જે॰; ઉપર શ્રીસંઘ જખ સસ્રાવઇ વીસ થભ દેષી વહાવઇ, ગાઇ ગીત રસાલ તુ. જય જય ગા ચૂલ વિચાલ” કુંડ ત્રિકાણ પાસઈ હાથી ખેલઇ જોરૂ, ધાણ પાપહર્ષક તુ, જય જય ધા॰; ૩૧ નિરમલ નીરઇ અંગ પષાવી ધેઅતિ પહિરઇ દક્ષણુફાલી, ટાલી મનની સંક તુ. જય જય ટા પંચામૃત હવઇ કલસ ભરીજઇ પ્રતિમા માંડી સનાત્ર કરીજ”, ઊષેવીજઇ ધૂપ તુ, જય જય ઊ॰; ધજ દેઇ આરતી ઊતારી મંગલવઇ કાજ સિવ સારી, વારી દુરગતિ રૂપ તુ. જય જય વા૦ ૩૦ ૩૨ ૧૯
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy