SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વદીય દશદેય દેહરે બિંબ બહુ ધાતુમય મણિ કઈ પા.. દરસણ કરી દેહરાસરે જ આગરા પ્રથમ પ્રયાણ કર્યું. પા. ૮ : પુન્યવંતા જગિ જે નરા છે જે કઈ તીરથ બુદ્ધિ કઈ; પાર જિમજિમ તીરથ સેવાઈ જી તિમ તિમ સમક્તિ સુદ્ધિ કઈ. પા. ૯ ! હાલ ૧ શુભ શકુને શ્રી સંઘસમેલા મલિયા સજ્જન સહુએ સમેલા. . બલઈ મંગલવેલા તઓ જય જય બોલઈ મંગલવેલા. ૧ વ્યવહાર કરિ દક્ષિણ વિલિઓ હય પલાણે સામે મિલિએ ગલ ગતિ ગજરાજ તએ. જો ૨ વામા વાયસ પૂરઈ આસ ખરડા દક્ષણ દિશિ ચાસ તાસ શકુન પંચાસ તઓ. જગ ૩, ઈમ અનેક શુભ શકુન વિચારી મિલિએ સવચ્છ દેઈ ગાય તિવારિ, પહુતા યમુનાપારિ ત. જો ૪ કુંથુનાથ પ્રભુ પાસ જિણેસર દઈ જિણહર પૂજું અલવેસર, કેસર ચંદન કુસુમે તએ. જ૦ ૫ બાર કેસ પી જાવાદિ મુનિસુવ્રત પૂજું પ્રાસાદિ; દેહરાસરિષભાદિ તએ. જ૬ દોઢસે કેસ સાહિજાદાપુર મિલિ જિહાં દશદિશિ દેસાકર, દેહરારિ બહુ દેવ તઓ. જ. ૭ તિહથકી ત્રિણિ ગાઉ મઉગામ જિર્ણહર એક તિહાં જાનુ ઠામ પ્રતિમા પનર પ્રણામ તઓ. જો ૮ મૃગાવતી તિહાં કેવલ પામ્યું ચંદનબાલા ચરણિ શિર નાખ્યું, ઈણિપરિ સુધઉં ખાખ્યું તઓ. જો ૯ માસી પગિ લાગી સુકુમાલા વયણ વદઈ તવ ચંદનબાલા; કેવલ લહઈએ રશાલા તએ. જ૦ ૧૦.
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy