SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ જેતા બારોટ ઘેાડે ચડ્યા કુંદનસા કહીને ખેલાવે રે. કુંદન તૂ' ભલે આવીયેા ભાટ મિલિ ઇમ બેલે રે; સમરા સારગ જે થયા તૂ' પિણ તેની તાલે રે. કુ અરને કરે' પહેરામણ આપે થરમા જોડી રે; કુઅર સંઘવીને કહે કરા અસવારિ ઘેાડી રે. કુઅર ને સ ંઘવી એહુ મલ્યા ભાવસ ંઘજી પણ ત્યાંહે રે; સીષ માગી સંઘવીતણી જૂહાર કર્યો નિજ ખાઉં રે. ៩. વર ત્રાંમાગલ વાજતે ધારે તે જાગી ઢાલ; સરણાઈ સરસી વન્દે સકલ સંઘ રંગરાલ. જય જય ભાટ ચારણુંતણા સુણતાં વર્ષે વાદ; સુગુરૂ સુશ્રાવક પરવી આવે સધ સુપ્રસાદ. સાહમા આવે સંઘ સવે પાલીતાણુ' સરવ; હરખે દેવ હારવા આદિદેવ સુખ પૂરવ. સંઘે ઉતારા કર્યાં મંગલ લીલવિલાસ; તીથપતિ શેત્રુજઝર ફ્રસન ઘણુ હ્વાસ. ॥ હાલ ૩૫ વચ્છ વિચારયા, એ દેશી. શેત્રુંજો ભેટયા ધરી મન બહુ અતિમાન રે. શે આંચલી. રાજા પૃથવીરાજજી રે કુઅર શ્રીનવધન નામ; શ્રીસ’ઘને રષવાલવા રહ્યા રે ગારીયાધાર સુઠામ રે. રાણી મૂલાંજી આવીયાં રે પાલીતાણા રે માંહે, સંઘવીને' સનમાનીયા રે આદર અધીક ઉચ્છાહે રે. ભેટણ દેઈ તે મિલ્યા રે સંધવી એ મનરગ; શે૦ ૧૮ શે ૧૯ શે૦ ૨૦ શે૦ ૨૧ 3 શે ૧ શે॰ ૨ ૧૮૧
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy