________________
લાલદાસ પિશુ સંધને' મિલવા તે પિણુ આગલ દોડે છે. માંાસા આવીને' મિલીયા મંગલજીસા જાણું રે; સાતમૈયા તિણે સખલાં કીધાં ખરચે અરજી નાણુ રે. માદલ ભુજંગલ ભેરી નફેરી ઢાલ ઘણા તિહાં વાગે રે; આદીશ્વરનું દરસણુ દીઠે ભવભાવિક લાગે રે.
દોહરા
સંઘ સર્વાં તિહાં ઊતર્યાં મેડિ મદિર ગોષ; ખેડુ સંધવીના રાજમાં લેાક કરે ઘણી જોષ. ભાવનગર જિન પૂજી કીધા કેસર ઘેાલ; સિદ્ધાચલ ભેટણભણી મનડાં રાતાં ચાલ. ચાલ મજીઠના રંગ ભલા ધાયા કદીય ન જાય; કચરા સા કંચન કહ્યા શેત્રુંજાગઢ મહિમાય,
॥ ઢાલ રા
સુમતિ સદા દિલમાં ધરે.. એ દેશી,
હૅવે આગલિ સુણા વાતડી સંઘ કિણિ પરે જાય રે; ખેડુ સંધવી એકઠા મળ્યા લાકને હ ન માય રે. શેત્રુજાગિરિની જાતરા પુણ્ય વિના નવિ થાય રે; પુણ્યે' મનવ'છિત ફ્લે' રિ ટલે અંતરાય રે. એહુ સંધવી લેઇ ભેટગ્ ચાલ્યા રાયને પાસે રે; કુ અરજી સેઠ સાથે લેઈ મલિયા મન ઉચ્છ્વાસે રે. રણુછાડ મહિતા ઉડીયા સંઘવીને ૐ મહુમાન રે; ષાસા ષવાસને માકલી મગાવે ફાફલ પાન રે. ભાવસ’ઘજીને વીનવે' ખેડુ સંધવી કરજોડી રે; . સિદ્ધાચલ ભેટાડવા વાર લગાડા થાડી રે.
નમા૦ ૨૨
નમા૦ ૨૩
નમા૦ ૨૪
3
શે ૨
શે ૩
શે ૪
શું ૫
૧૭૯