________________
જેસલમરૂ શ્રાવક વ્રત શુદ્ધ આગમભેદ લહિં બહુબુદ્ધિ, ધરમતણા દિન પિતિ કરિ તેતી જીવી લેષિ ધરિ. - ૮૩ નગર નાગરિ આવ્યા જામ પાસે જિસેસર ભેટ્યા તામ; ઈમ અનેક તીરથ છિ ઠામ પછિમદિસિનાં બેલ્યાં નામ. ૮૪
કલશ. ઈમ અનેક તીરથ અછિ સમરથ પછિમદિસિ સહામણાં જય જય કારક શિવસુષકારક ત્રિભુવન નાયક જિનતણું.' સંવત સસી મુનિ વેદ રસભરિ આસમાસિ અભિનવી, બુદ્ધ શિવવિજય શિસ શીલ સેવી વદિ આણંદ વિનવી. ૮૫
- દૂહાપૂરણ પુનિ પામીઉ માનવભવ અવતાર; સગર સાનિધિથી લ જ્ઞાનદષ્ટિ આધાર, યુગતિ સંઘાતિ જોઈયાં તીરથ દેશ અનેક; કલ્યાણકારી કહું પૂરવદિશિ વિવેક.
પાઈ. દેવગુરૂ સારદ સુપસાય પણું પુર્ચેિ બહુ સુષદાય; ઉત્તમભૂમિ કલ્યાણક કામ સુ તીરથકેરાં નામ. પહિલા દેસ મેવાંતિ કહું અહીછત્રાપુરિ પાસજી લખું નયર આગરિ પાસકુમાર ચિંતામણિ ભેટ્યા સુષકાર. દલ્લીમંડણવીરજિકુંદ ચંદવાડિ નેમજી સુખકંદ; - યમુના તીરિ મથુરાં જઈનેમજી પૂજે પાવન થઈ
કાસી દેસ પ્રસિદ્ધ ઠામ વાણારસી નયરી સુભ ગામ; - તિહાં જનમ્યા જિન પાકું માર ભિલું પુરિ બઈઠા સુષકાર. ૬ પ્રયાગતીરથનો મહીમા ઘણે અષયવડ પ્રગટ્યા તે સુણે, વરસીતપ પૂર્યો અરિહંત રૂડા ત્રાષભદેવ ભગવંત