SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વિસલપુરિ વાડી ઊરિ બાલસઈમાહિ પૂજા ફિરી. તીરથતણ ન જાણુઉં પાર જઈ જિણ કરઉ જુહાર, બહેડઉં હાથુડી ગામ સિણવાડી જિણ કરવું પ્રણામ. મૂડાડઈ માદડી સનાથ વરકાણઈ સિરિ પારસનાથ, જાઉં હેવઈ દેસ સાતસઈ નાડોલાયા મન ઉદ્ભસઈ. જિણહ પૂજ તિહા દિન વિહાણ આસલકેટમાહિ મંડાણ તીરથ સંખ્યા કરઉં વાડિ તે પણ નહી અહાર પાડિ. દેઉલવાડઉં નાગદ્વાહા ચીત્રેડ આહડ કરહેડલું વધાર; જાઉર મજજ્યઉર સાદડી જિનવર નામ ન મૂકઉં ઘડી. અજીએ તીરથ ઘણાં છઈ ભલાં મઈ દીઠા કહિયા તેટલાં કઇલવાડઈ કહેડઉ પાસ મનહતણું જિણ પૂરઈ આસ. કુંભલમેફ રિસહસર દેવ અરબદથિકા આવિયા હેવ; અરબદ સિખિરથિકા ઊતરી વલાગિ રહિયા ઘર કરી. કુંભકર્ણ સપનતર દિય’ તઉ વિધ્યાચલ ગિરિ આવિલ, દુર્ગકેટ રાય દિઉં નામ કુંભમેરૂગિરિ વિસમઉં ઠામ. ૭૯ વર્ણ છત્રીસ નહી કામણા આણ્યા લેક ચિહું દિસિતણા; કરઈ ભગતિ રિસહસરતણું વિઘન સવે જાઈ તિહિં કલી. ૮૦ વિવહારીયાતણું ગજઘટા સાત સહસ કીધા એખટા; ઘણા બાલ બેલિયા ગુણવંત નાગોરલ આણિ હણુમંત. ૮૧ સોઝતિથિકલ વિણાયગ લીઉ કઈલવાડી પિલિઈ માંડી, નાગેરઉ એણિઉં હસુમંત રાણપુરી પોલિઈ માંડીઉ. ૮૨ સેઝતિ સામી અનઈ ફવિદ્ધ પાસ જિસેસર આલઈ બુદ્ધિ માય બાપ ઠાકુર તિહા ધણ પાછા વલિઆ રાણપુરભણી. ૮૩ નગર રાણપુરિ સાત પ્રાસાદ એક એકસિઉં માંડઈ વાદ; ધજા દંડ દીસઈ ગિરિવલઈ ઈસિ€ તીરથ નથી સૂરિજ તલઈ. ૮૪
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy