________________
ઘણું કાંઈ માંગુ નહી એ માટ કરે મુઝ એકજ કાજ; મયાકરીને આલયે એ મા મુઝને મુગતિનું રાજ. સુ૪ યાત્રા મનોરથ મુઝ ફલ્યો એ માત્ર પૂરવ પુણ્ય પ્રમાણે, બંધવ વિવેકચંદ બુધવરૂ એ માત્ર બારિ શિષ્ય સાથે જાણ સુ. ૫ શ્રીવિજયદેવસૂરિગછતણ એ માટે મુનિવર બિસિં વષાણિ; બીજા નવસે દર્શની મિલ્યા એ મા અવરને રાણે સંણિ. સુ. ૬ સેવકની પિહિતી રલી એ માત્ર રાષભને કીદ્ધ પ્રણામ પાછા હિત સંઘ વલી એ માત્ર પાલીતાણુઈ ગામ. સુ. ૭ સમુદ્ર તિહાંથી ટૂકડો એ માત્ર આર્વે વ્યાપારી લોક; વસ્તુ કીયાણા નવ નવાં એ માત્ર આલી ત્યે નાણું રેક. સુ. ૮ પાલીતાણાથી ચાલીયા એ મારા કરતા પંથ પ્રયાણ કુશલે રાજનગર ગયા એ મા કીધાં કેડિ કલ્યાણ. સુ. ૯ ભણે ગણે નેં સાંભલે એ માટે એહ તવન જે જાણું ઘરિ એંઠાં યાત્રાતણે એ માત્ર ફલ પાંઈ સુવિહાણ. સુ૦ ૧૦ શ્રીત પગપતિ ગુણનિલે એ માત્ર શ્રીવિજયદેવસૂરિદ જાણે જિગિ ઉદયે સહી એ માત્ર મૂરતિવતે ચંદ. સુ. ૧૧ સાહ થિરા નંદનવરૂ એ માટે મેહનવઠ્ઠી કંદ; જે સેવઈ ભાવઈ કરી એ માત્ર તસ ઘરિ નિત્ય આણંદ. સુ. ૧૨. શ્રીવિજ્યદેવસૂરિ પાટિ જો એ માત્ર શ્રીવિજયસિંહસૂરિરાય. જેહનેં પ્રણમેં નિત્ય પ્રતિ એ માત્ર સુરનર ભુપતિ પાય. સુ૧૩ સીસ વાચક ભાનું ચંદને એ માટે માગઈ દેવચંદ દેવ; વલી વલી મુઝને આલયે એ માટે શેત્રુજય કેરી સેવ. સુ. ૧૪
કલસ, . ગુરૂ શ્રીહીરવિજયસૂરિ પસાર્ય શ્રી ભાનુચંદ ઉવઝાયા,
કાસમીર અકબરસા પાસઈ શેત્રુજય દાણ સુરાયા; તાસ સીસ દેવચંદ કહે એ ગિર ગિરને રાયા, ભેટ ભાવ ધરી એ તીરથ મનવંછિત સુખદાયા.
આજ મનવાંછિત સુખ પાયા. ૧૫ સંવત ૧૭૬ વર્ષે ૫૦ દાનચંદ્રણ લિષત પતનનગરે.