________________
॥ ગર્દમ્ ॥ સંક્ષિપ્ત-સાર.
--
આ સંગ્રહમાં એક દર ૨૫ તી માળાઓ આપવામાં આવી છે. આ બધીએ તી માળાએ જુદા જુદા સમયમાં, જુદા જુદા કવિયેાદ્વારા બનેલી છે; અતએવ એકજ તીનુ કે એકજ દેશનુ વણું નહાવા છતાં જુદા જુદા સમયમાં લખાએલું હાઇ તેમાં કેટલેક સ્થળે ફેરફાર પણ જોવામાં આવે છે. આ ફેરફાર કયાં કેટલા અંશે છે તે, અને તે ઉપરાન્ત પ્રત્યેક તીર્થં માળા કણે, કયા સમયમાં અને કયા ઉદ્દેશ્યથી ખનાવી, એ બધું બતાવવા માટે આ સક્ષિપ્ત-સાર લખવા ઉચિત થાય છે.
ન
આ સંગ્રહમાં આપેલી પચીસ તીર્થં માળાઓમાં કેટલીક એવી છે કે જેમાં કેવળ પૂર્વ દેશનાં તીર્થોનુ વર્ણ ન કરવામાં આવ્યુ છે; કેટલીક એવી છે કે જેમાં ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણનાં તીર્થોનું વર્ણન આવી જાય છે, કાઇ એવી છે કે-જેમાં પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ, એ ચારે દિશાઓનાં તીથોનું વણ ન છે, જ્યારે કેટલીક તીર્થં માળાઓમાં તા કેવળ એક એક તીર્થં કે એક એક નગરનાંજ મદિરાનુ વર્ણન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પ્રત્યેક તીર્થં માળાના ટૂંકસાર આપવા પાલવી શકે નહિ, કારણ કે તેમ કરવાથી એક તીર્થં માળામાં જે વન આવ્યું હાય, તેજ ખીજીમાં પણ આવે. એટલા માટે આ પચીસે તીર્થ માળાઓના હું અહિં પાંચ વિભાગૈા પાડીશ. તે પાંચ વિભાગા આ છે: ૧ પૃદેશીય તીર્થાંની હકીક્ત પૂરી
[2]