________________
* કરવો જોઈએ. કેટલાક ગામોમાં બવાળાના સેંકડે છે # દદીઓ જોવામાં આવે છે. આનું કારણ એ હોય છે છે કે તે લેકે જે કુવા વિગેરેનું પાણી વાપરતા હોય છે તે દૂષિત હોય છે. મચ્છરનું જ્યાં બહુ જોર હોય છે
ત્યાં મેલેરીયાની ધાસ્તી રાખવામાં આવે છે. પ્લેગના છે વખત પ્લેગના જંતુઓ ઉંદર અને મછરાની દ્વારા
ફેલાય છે એમ અત્યારનું વિજ્ઞાન કહે છે. આવા સંગમાં કેવળ બાધા આખડી કે વહેમે પાછળ આ સમય અને શક્તિને વ્યય નહીં કરતાં મૂળ દેશે દૂર કરી આપણા સંતાને અને કુટુંબીયાના જાનમાલનું રક્ષણ કરવું જોઈએ. કે મનની નબળાઈ એ પણ કેટલીકવાર રેગોને | ખેંચી લાવે છે. અત્યારે આપણે કરે બહેનની
સ્થિતિ એવી ખરાબ છે કે તેઓ જરા પણ મનની છે કે મજબૂતી રાખી શકતી નથી, અને એને લીધે અનેક ] પ્રકારના રોગના પંજામાં સપડાઈ જાય છે. મન અને
શરીરને પરસ્પરમાં કે ઘાટે સંબંધ છે એ વાત હું આગળ એક પત્રમાં જણાવી ગઈ છું. નબળાં - નવાળાં મનુષ્યને ઘણું ધક્કાઓ લાગે અને એ ધકાઓ વિનાશકારક પરિણામ ઉપજાવે એ તદ્દન બનવાજોગ છે. નિર્બળ મનવાળા માણસો સામાન્ય આઘાતને પણ ગંભીર આઘાત માની લઈ કલ્પિત કે ત્રાસથી પોતાની જાતને સવિશેષ દુર્બળ બનાવી દે
૪૯ .